________________
અ.=અધ્યયન. અં.=અંગ્રેજી. અપ.=અપભ્રંશ
આ.=આગમ (ગચ્છ) (૨) આવૃત્તિ
આ. સ. ઈ=આર્કિયૉલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (Archiological Survey of India). આ. સ. આગમોદય સમિતિ
આ. સમિતિ
આ. સભા=જૈન આત્માનંદ સભા, ભાવનગર. આં.=આંચલિક, અંચલ ગચ્છીય ઇ.એ.=ઇડિયન ઍન્ટિક્વરી
(Indian Antiquary)
ઇ. ઓ.=ઇડિયા ઓફિસની હસ્ત પ્રતોનું કૅટૅલૉગ ઉ.=(૧)ઉદ્દેશ (૨) ઉપાધ્યાય.
૩૦
ઉપ}ઉપદેશ-ઊકેશ ગચ્છીય
ઐ.=ઐતિહાસિક
ઓસ.=ઓસવાલ.
સાંકેતિક અક્ષરોની સમજ.
ચં.=ચંદ્રકુલ ચો.=ચોપઇ
કા.=કાવ્ય.
કાથવટે રી.=કાથવટેના હસ્તપ્રતોવિષયક રીપોર્ટ.
નં. ૧ સને ૧૮૬૯-૭૦
નં. ૨ સને ૧૮૯૧-૯૫ કાસ.=કાસઠ્ઠ ગીય
કાં.વડો.=કાંતિવિજયજી પ્રવર્ત્તકનો પુસ્તક ભંડાર,
વડોદરા.
કાં. છાણી= ,,છાણી.
કી.=કીલ્હૉર્નના હસ્તપ્રતોવિષયક રીપૉર્ટ.
નં. ૧ સને ૧૮૬૯-૭૦
નં. ૨ સને ૧૮૮૦-૮૧
નં. ૩ સને ૧૮૮૧-૮૨
ખ.=ખરતર ગચ્છીય
ગ.=(૧) ગચ્છ, ગચ્છીય (૨) ગદ્ય.
ગા. ઓ. ઇ.ગાયકવાડ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યુટ વડોદરા, ગા. ઓ સી.=ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ, વડોદરા. ગુ.=ગુલાબકુમા૨ી લાયબ્રેરી, કલકત્તામાંનો હસ્તપ્રતોનો
ભંડાર.
ગૂ.=ગૂજરાતી
ગૂ. ભા.-ગુજરાતી ભાષાંતર.
ગૂ. સા. પરિષદ્=ગુજરાતી સાહિત્ય પરિષદ્ ગો. ના.=ગોકળદાસ નાનજી હસ્તકનો ભંડાર
Jain Education International
૩૭
જ્યો.=જ્યોતિષ
જા.-જાલંધર (ગચ્છ)
જિ. ૨=જિનવિજય સંપાદિત પ્રાચીન જૈનલેખસંગ્રહ, બીજો ભાગ જિ, આ. = જિન શાસન આરાધના ટ્રસ્ટ જ. ગૂ.=જાની ગૂજરાતી
જેસ.જેસલમેર ભંડારના ગ્રંથોની સૂચી (ગા. ઓ. સી. નં. ૨૧)
જેસ.પ્ર.,, ની પ્રસ્તાવના તેમાં
જે. પ્ર. પંડિત લાલચંદે લખેલ ગ્રંથકર્તા પરિચય
જૈ. ગૂ. કવિઓ=જૈન ગૂર્જર કવિઓ જૈ. ધ. સભા ।જૈન ધર્મપ્રસારક સભા જૈન ધ. સભા. ભાવનગર
જૈન સા. સં.=જૈન સાહિત્ય સંશોધક
ટિ.ટિપ્પણ, ટિપ્પણી
ડો. ભાવ.=ડોસાભાઈ અભેચંદ સંઘનો ભંડાર, ભાવનગર
ત.=તપાગચ્છ, તપાગચ્છી દિ.દિગંબર
દે. લા.=શેઠ દેવચંદ લાલભાઈ
જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. નં.=નંબર (સંખ્યાનો અંક)
ના.=નાહર પૂરણચંદજી સંગ્રહિત જૈન લેખસંગ્રહ કે જેના ત્રણ ભાગ બહાર પડયા છે.
ના. પ્ર પ્ર. નારી પ્રષારિી પત્રિા, ાશી. નાગરી પ્ર. પ્ર.
નિ. પ્રે.=નિર્ણયસાગર પ્રેસ, મુંબઇ
પ્ર૦(૧)=પ્રકાશક, પ્રકટકર્તા, (૨) પ્રકરણ (૩)
પ્રસ્તાવના
પ્ર. ચ.=પ્રભાવક ચરિત
પ્રા=પ્રાકૃત પ્રા. ભા. = પ્રાકૃત ભારતી અકાદમી પં.=પંડિત, પંન્યાસ, (૨) પંક્તિ
પા. પાટણના પુસ્તક ભંડારોની સૂચિ
પા. સૂચી (કે જે ગા. ઓ. સી. માં પ્રકટ થનાર છે તે) પાર્શ્વ=પાર્શ્વચંદ્ર-પાયચંદ ગચ્છીય
પિપ્પ.=પિપ્પલ ગચ્છીય
પિપ્પ૦ ખવ=પિપ્પલીક ખરતરગચ્છ પી=પીટર્સનના હસ્તપ્રતોવિષયક રીપોર્ટ.
નં. ૧ સને ૧૮૮૨-૮૩
નં. ૨ સને ૧૮૮૩-૮૪ નં. ૩ સને ૧૮૮૪-૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org