________________
વિભાગ ૪ થો
ભાષા સાહિત્યનો ઉદય.
जयंति ते सत्कवयो यदुक्त्या बाला अपि स्युः कविताप्रवीणाः । श्रीखण्डवासेन कृताधिवासः श्रीखण्डतां यान्त्यपरेऽपि वृक्षाः ॥ जयन्तु सर्वेऽपि कवीश्वरास्ते यदीयसत्काव्यसुधाप्रवाहः । विकूणिताक्षेण सुहज्जेन निपीयमानोऽप्यतिपुष्यतीव ॥
-अभयदेवसूरिकृत जयन्तकाव्ये सं. १२७८ - ચંદનવૃક્ષની વાસથી અધિવાસિત થયેલાં બીજાં પણ વૃક્ષો ચંદનમય બને છે તેમ જેની ઉક્તિથી બાલો (કાવ્યમાં બાલકો) પણ કવિતામાં પ્રવીણ થાય છે તે સત્કવિઓ જય પામે છે.
જેમનાં સુંદર કાવ્યોનો અમૃતપ્રવાહ સુહૃ૪નો આંખ બંધ રાખી પીએ છતાં અતિશય પુષ્ટ બને છે, તે બધાય કવીશ્વરોનો જય હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org