SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૩૪ થી ૧૪૦ આગમવાચના શ્વેતાંબર-દિગંબરભેદ ૫૯ શ્રી મહાવીર ભ.ના અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલા-જીવજંતુ વિજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં તેઓ પોતાની કાત્રિશિકાઓમાં કહે છે કે - य एष षड्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः ।। अनेन सर्वज्ञपरीक्षणक्षमास्त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः ॥ હે ભગવન્ ! બીજા વાદીઓને જેનો સ્પર્શ સુદ્ધાં નથી થયો એવો આ પડુ જીવનિકાયનો વિસ્તાર તેં જે દર્શવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા-આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે ઝૂકી ગયા છે. ૧, ૧૩. ૧૩૭. ભગવાન મહાવીરનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તો અદ્ભુત છે. એવું એ બીજા કોઇથી કહી શકાયું નથી એમ બતાવતાં તેઓ કહે છે કે न कर्म कर्तारमतीत्य वर्तते य एव कर्ता स फलान्युपाश्नुते । तदष्टध्त पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भुवि कश्चनापरः ॥ न मानसं कर्म न देहवाङ्मयं शुभाशुभज्येष्ठफलं विभागशः ।। यदात्थ तेनैव समीक्ष्यकारिणः शरण्य ! सन्तस्त्वयि नाथ बुद्धयः ॥ કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી, જે કર્તા છે તેજ કર્મના ફળનો ભોક્તા છે' એ સિદ્ધાન્તને અવલંબી તે જે આઠ પ્રકારનું પૌદ્ગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કોઈ કહી શક્યો નથી ૧,૨૬, “કેવળ ૯ -માનસિક કર્મજ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હે શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તો માનસિક વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે તેથીજ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે. ૧,૨૭. ૧૪૦. છેવટે શ્રીમદ્ અભયદેવસૂરિના સમવાયાંગ સૂત્રવૃત્તિમાંના શ્લોકના શબ્દોમાં આ શ્રુતવાડ્મયનો સાર પૂરો કરતાં કહીશું કે दुःसम्प्रदायदसदूहनाद् वा, भणिष्यते यद् वितथं मयेह । तद् धीधनैर्मामनुकम्पयद्भिः शोध्यं मतार्थक्षतिरस्तु मैव ॥ ૭૯. જુઓ “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોનો ઉલ્લેખ' ભિક્ષુકર્મવાદ પુરાતત્ત્વ પુસ્તક ૩ જું. પૃ.૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy