SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે , અનુપમ :" માંથી અને રતનસાહિત્ય વિના વિલંબે વસાવો ! " - 1 શ્રી જૈન પ્રકાશન મંદિન” અને “જૈન ધર્મ-જાહિત્ય આ બન્ને બાબતો પ૨૫૨ના પર્યાયરૂપ બની ચૂકી છે. આવો, આ સંસ્થા દ્વારા પ્રકાશિત કેટલાંક મહામૂલાં પુસ્તકોની પરિચય ઝલક પામીએ...! વિવિધ પૂજ સંગ્રહ આજના વિષમ યુગમાં ભક્તિ, ધ્યાન અને સ્વાધ્યાયનો પંથ ખૂબ દોહ્યલો બન્યો છે. એક તરફ ભૌતિક સુખો | તે તરફની દોટ છે, તો બીજી તરફ કોલાહલ અને ક્લેશયુક્ત પ્રદૂષિત વાતાવરણ છે. આ સ્થિતિમાં ચિત્તની એકાગ્રતા | ક્યાંથી પ્રગટે ? જ્ઞાનીઓએ ભક્તિમાર્ગમાં પૂજાનો વિશેષ આદર કર્યો છે. જૈન ઘર્મમાં અનેક પ્રકારની પૂજાઓ સ્વીકારાઈ છે. | - ભાવશુદ્ધિ દ્વારા થતી પૂજા ચારિત્ર્ય ઘડતર કરે છે અને જીવનને અધ્યાત્મ સૌરભ બક્ષે છે. પ્રસ્તુત બૃહદ્ ગ્રંથમાં આઠ ભાગમાં લગભગ 35 જેટલી પૂજાઓનો સમાવેશ થયેલો છે. પંડિત શ્રી વીરવિજય, શ્રી જ્ઞાનવિમલ સૂરિ, શ્રી યશોવિજયજી, શ્રી પદ્મવિજયજી, પૂ. બુદ્ધિસાગરજી, શ્રી યશોભદ્રવિજયજી, શ્રી વિજયવલ્લભસૂરિજી અને અન્ય મુનિ ભગવંતો દ્વારા રચિત શ્રી પંચકલ્યાણક પૂજા, શ્રી બાર, વ્રતની પૂજા, શ્રી અંતરાય કર્મની પૂજા, શ્રી ચોસઠ પ્રકારની પૂજા, શ્રી આયુકર્મ નિવારણ પૂજા, શ્રી ગોત્રકર્મ પૂજા, શ્રી અષ્ટાકારી પૂજા, શ્રી સત્તરભેદી પૂજા, શ્રી વાસ્તુક પૂજા, શ્રી સ્નાત્ર પૂજા, શ્રી પંચતીર્થ પૂજા ઈત્યાદિ અન્ય પૂજાઓ પણ છે. દરેક પૂજા માટેની સૂચનાઓ, જરૂરી સામગ્રીની યાદી ઉપરાંત અંતે દુહા, પદો, આરતી, મંગળદીવો વગેરે પણ છે. પાંચસો સાઈઠ પૃષ્ઠોવાળા આ દળદાર અને ઉપયોગી ગ્રંથની કિંમત માત્રી પંચોતેર રૂપિયા છે. વ્યાકરણ શુદ્ધિ છે અને આકર્ષક મુદ્રણવાળું આવું સુંદર પુસ્તક ભેટરૂપે આપવામાં પણ વિશેષ યોગ્ય બની રહેશે. હા, આપના પરિવાર માટે તો એક નકલ અચૂક વસાવી જ લેજો! આંખને ગમે તેવું - હૃદયને સ્થે તેવું - આત્માને સ્પર્શે તેવું શ્રી જૈન પ્રકાશન મંદિરનું એક પ્રાણવાન પ્રકાશન મેઘધનુષ્યના તમામ રંગોનાં ભાતીગળ સંગમ એટલે કે જૈન સમાજનું નવીન પુસ્તક શ્રી જિનેન્દ્ર દર્શન ચોવીશી તથા અનાનુપૂર્વી આ સુંદર પુસ્તકમાં આપ જોશો સર્વે કૈંગીન મૂળ તસ્વીરો * ચોવીશ તીર્થંકર ભગવાનોની પ્રતિમાજીની મૂળ રંગીન છબીઓ સ્તુતિ સાથે. સીમંઘરસ્વામિ, શંખેશ્વર 'પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ, ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ગૌતમસ્વામિ, ઘંટાકર્ણ મહાવીર, માણીભદ્ર, નાકોડા ભૈરવજી * પદ્માવતિ દેવી, ચદ્ધેશ્વરી દેવી, અંબીકા દેવી, સરસ્વતી દેવી, સિદ્ધચક્ર યંત્ર, ઋષિમંડલ યંત્ર, વાસસ્થાનક યંત્ર 0 શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, નંદીશ્વર, તળાજા, કદંબગિરિ, તારંગા, સમેતશિખરજી, શંખેશ્વર, પાવાપુરી અને રાણકપુરજી તીર્થો - અનાનુપૂર્વીના પાંચપદ અને નવપદના કોઠાઓ * મનોહર અનેક રંગી ટાઈટલ - ટકાઉ બાઈન્ડીંગ પ્લાસ્ટીક કવર સાથે છતાં વ્યાજબી કિંમત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy