________________
દુહો
રાજનગરમાં રાજ સમ, ઓશ વંશ શણગાર //
શેઠ હેમાભાઈ ભલો, પુણ્યવંત શિરદાર / ૧ / આગમ સાંભળે આદરે, શ્રદ્ધાવંત સુધીર !!
તસ સમરણને કારણે, રચી પૂજા ગંભીર . ર !!
// અથ કળશ રાગ ધન્યા શ્રી , ગાયા ગાયા રે, પણયાલીશ આગમ ગાયા જિનવર ભાષિત ગણધર ગુંફિત, મુનિવર કંઠ મલાયા રે છે.
પણમાલીશ આગમ ગાયા || ૧૫ જ્ઞાનારાધન સાધન મોક્ષનું, કરતાં કર્મ ખપાયા || શ્રદ્ધા ભાસન રમણ કરણથી, નિર્મળ મન વચ કાયા રે ! પણ૦ ૨ ! છ8 અઠ્ઠમને દશમ દુવાલસ, તપ કરી કર્મ ખપાયા છે નિત્યભોજી જ્ઞાની મુનિ તેહથી, પરમ વિશુદ્ધતા ઠાયા રે પણ૦ / ૩ / શ્રી વિજય દેવસૂરીશ્વર પટઘર, વિજયસિંહસૂરિરાયા છે. સત્યવિજય તસ શિષ્ય મનોહર, સંવેગ મારગ ધ્યાયા રે ! પણ૦ ૪. કપૂર ખિમા જિન ઉત્તમ નામથી, વિજયપદે સોહાયા છે. શ્રી ગુરુ પદ્મવિજય પદપંકજ, નમતાં નવનિધિ પાયારે પણ પો બાણ નાગગજચંદ્ર (૧૮૮૫) સંવત્સર, આસો માસ સુહાયા છે ત્રીજે સવિતાસુતવારે ભલા, કંઠે ગીત મલાયા રે // પણ૦ ૬ તપગચ્છ વિજય દિણંદ્રસૂરીશ્વર રાજે, સુભગ સુજસ સુકાયા છે. રૂપવિજય કહે આગમ પૂજા, કરતાં સવિ સુખ પાયા રે | પણ૦ | ૭ ||
ઈતિ પંડિત શ્રી રૂપ વિ જ ય જી કૃત પિસ્તાલીસ આ ગ મ પૂજા સ મા ખ »
૧. શનિવાર
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org