________________
પરિશિષ્ટ: ૧ શ્રી પિસ્તાલીશ આગમની પૂજાની સામગ્રીની નોંધ ૪૫ આગમની હસ્તલિખિત પ્રતો, ૪૫ રૂમાલ, ૪૫ સાપડાં, આગમ પુરુષનો પટ-૧, શ્રીફળ નંગ ૪૮, ફળ પાંચ જાતના – દરેક જાતના નંગ-૪૫, નૈવેદ્ય પાંચ જાતના દરેક જાતના નંગ ૪૫.
લીલા શ્રીફળ-૩, પપૈયા-૫, પપનસ-૩, કેળાની લુમ-૩ પાન-૭૫, સોપારી-૫૦, બદામ-૫૦, પતાસા-૫૦.
કંકુ ગ્રામ ૧૦, કંદરૂપધૂપ ગ્રામ ૧૦૦, નાડા છડીનો દડો ૧, કપુર ગોટી ૨, દશાંગધુપ ગ્રામ ૧૦૦, વાસક્ષેપ ગ્રામ ૧૦૦, અગરબત્તી પડીકા ૨, કસર ગ્રામ ૩, બરાસ ગ્રામ ૧૦, સોના રૂપાના ફૂલ ગ્રામ ૧૦, ચાંદીના વરખ થોકડી ૭, સોનેરી બાદલ ગ્રામ ૫, સર્વ ઔષધી પડીકું ૧, પંચરત્ન પોટલી નંગ ૩, સાકર ગ્રામ ૧OO, રોકડા રૂપીયા ૫૧, પાવલી નંગ ૫૧, દશીયા નંગ ૪૫, ચોખા કિલો ૫, ગાયનું ઘી કીલો ૪.
દેરાસરની સામગ્રી પરનારીયા બાજોઠ સાથેનું સિંહાસન, છત્ર-ભૂંગળી, પાસે મુકવાની બે દીવી, ફાનસ સાથે, પાણી ભરવાના નળા નંગ ૨, જર્મનના થાળા નંગ ૨૫, જર્મનના વાટકા નંગ ૫, જર્મનના કળશ નંગ ૫, જર્મનની સેવા કરવાની વાટકી ૨૦, ફાનસ-૧, ધૂપદાની-૨, દર્પણ, ચામર, પંખો, થાળી વેલણ, સોનાનો કળશ, વાટકી થાળી, ૧૦૮ નાળચાનો કળશ-૧, વૃષભનો કળશ-૧, ચાંદીનો કળશ-૧, આગમ લેવા માટે ચાંદીનો થાળ નંગ-૧, અષ્ટ મંગળનો ઘડો-૧, ૧૦૮ દીવાની આરતી, મંગળ દીવો, થાળ મોટો, ચાલુ આરતી, મંગળ દીવો, ધૂપ માટે માટીની કુંડી નંગ ૨, ડોલ ૨, દેગડા ૨, કુંડી ૨, લાકડાની પાટ નંગ ૫, બેસવાના પાટલા-૫ બાજોઠી ૨, આગમ ગોઠવવા માટે સુશોભિત સ્ટેજ બનાવવું. પૂજાની ચોપડીઓ તથા સાપડા, પૂજાની જગ્યા આસોપાલવ હારતોરણથી સુશોભિત રીતે શણગારવી, ભોજક, બેન્ડ, લાઈટ, માઈક, માળી, સ્ટેજ, ચોઘડીયાવાળાને કહેવું, ૫૦ નાના કાર્ડ આગમનાં નામનાં, ગ્લાસ નિંગ ૫૦, બોયાં નંગ ૧૫૦, મલમલ મીટર ૨, લીલું રેશમી કાપડ, મીટર વા, ખાદી મીટર-૧, ટેકસે ખીલી કાળી ગ્રામ ૧૦૦, લાલ કસુંબો.
પહેલા દિવસે ફૂલ તથા દૂધની યાદી ગાયનું દૂધ લીટર-૧, દહીં ગ્રામ-૨૫, ડમરાના હાર નંગ ૨૫, ગુલાબ નંગ ૧૦૦ તથા ડમરો, આસોપાલવ તોરણ બંધાવવા. પહેરવાના હાર-૧૦.
બીજા દિવસે ફૂલ તથા દૂધની યાદી ગાયનું દૂધ લીટર ૨, દહીં ગ્રામ-૨૫, ડમરાના હાર નંગ ૨૫, પહેરવાના હાર નંગ-૧૦, આસોપાલવ તોરણ, ગુલાબ નંગ ૧OO.
આ પૂજા બે દિવસમાં પણ ભણાવાય છે. આગમ પુરુષના આકર્ષક ફોટા સાથેનો શ્રુત ભક્તિ સ્વરૂપ વરઘોડો બેમાંથી કોઈ પણ એક દિવસે રાખી શકાય છે.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org