________________
દ્વિતીય શ્રી અનુયોગદ્વારસૂત્ર પૂજા ૪૫ || દુહા || શ્રી અનુયોગદુવારમાં, ચઉ અનુયોગ વિચાર II
શ્રદ્ધા ભાસન રમણતા, કરી પૂજો નરનાર ॥ ૧ ॥
ધન્ય ધન્ય આગમ જિનતણું, બોધિબીજ ભંડાર ||
નાણ ચરણ ૨૫ણે ભર્યું, શાશ્વત સુખ દાતાર ॥ ૨ ॥ ।। ઢાળ બીજી ।। ચંદ્રજસા જિનરાજિયા, મનમોહન મેરે - એ દેશી શ્રી અનુયોગદુવારની મનમોહન મેરે
હું જાઉં બલિહારી | મન∞ ||
ત્રિશલાનંદન જિનવરે || મન૦ ||
ભાખ્યા અર્થ વિચાર | મન૦ || ૧ || ઉપક્રમ નિક્ષેપ અનુગમા | મન૦ || નય અનુયોગ એ ચાર | મન૦ ષટ્ ચઉ દુર્ગ સગ ભેદથી | મન૦ ॥
સૂત્ર તણો વિસ્તાર | મન૦॥ ૨ ॥ સૂત્ર સુણે સંશય ટળે | મન૦ || શ્રદ્ધા નિર્મળ થાય || મન∞ તત્ત્વજ્ઞાનમાં ચિત્ત ૨મે || મન૦ ||
દુર્મતિ દૂર પલાય । મન૦ || ૩ | શ્રુતવાસિત જે પ્રાણિયા । મન૦ ।। તે લહે ભવજળ પાર | મન | જ્ઞાન ભાણ જસ ઝળહળે | મન |
તે કરે જંગ નિસ્તાર | મન૦ || ૪ |\ સૂત્ર લખાવે સાચવે | મન | પૂજે ધ્યાયે સાર | મન૦ || ભણે ભણાવે શુભ મને | મન∞ ।।
અનુમોદે ધરી પ્યાર | મન૦ | ૫ || તે સુર નર વર સુખ લહી || મન∞ || કર્મ કઠિન કરે દૂર । મનo I કેવલ કમલા પામીને । મન૦ ||
શિવવહુ વરે સસનૂર | મન | ૬ | ગુરુ મુખ પદ્મની દેશના | મન૦ || સાંભળી હર્ષ અપાર | મન∞ || રૂપવિજય કહે તે લહે || મન૦
નિત્ય નિત્ય મંગલ ચાર | મન૦ || ૭ ||
ડ્રા શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી અનુયોગદ્વારસૂઝાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।।
Jain Education International
૪૮
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org