________________
દ્વિતીય શ્રી દશવૈકાલિક સૂત્ર પૂજા ૪૧
| દુહો
દશવૈકાલિક સૂત્રમાં, મુનિ મારગ અધિકાર |
ભાવે તેહ આરાધતાં, પામીજે ભવપાર // ૧//
// ઢાળ બીજી . વેસર ગઈ રે ગમાઈ, મહારે ન્યાને દેવર પાઈ લાલ વેસર દે - એ દેશી // શ્રી જિનવર મુખની વાણી, અનુભવ અમૃતરસ પાણી લાલ જિનવાણી |
ચ અનુયોગે કહેવાણી, સગભંગી જોગ ઠરાણી || લાલ011 ૧// નય સાતથકી ગૂંથાણી, સ્યાદ્વાદની છાપ અંકાણી | લાલ૦ ||
પાંત્રીસ વયણ ગુણ જાણી, ગણધર દિલડે સોહાણી // લાલા ૨/ ભવતાપને દૂર ગમાવે, શુચિ આતમ બોધને પાવે | લાલો મિથ્યાત્વતિમિરકું તણી, દુર્મતિ વતીને રવિભરણી | લાલ0 | | શ્રુત શ્રદ્ધાનંત જે પ્રાણી, વિધિયોગે શ્રદ્ધા આણી || લાલ
કરે પૂજા નવ નવ રંગે, ધન ખરચે અધિક ઉમંગે / લાલ૦ ૪. પૂજા તે દયારસ ખાણી, ભાવ ધર્મની એ નિશાની || લાલ0 |
શ્રી ગુરુમુખ પદ્મની વાણી, ચિપવિજયપદ ખાણી | લાલ | ૫ |
૧. ભરણી નક્ષત્રમાં આવેલો સૂર્ય જોઈ શકાતો નથી.
હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી દશવૈકાલિકસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા
૪૪
४४
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org