________________
તૃતીય
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પૂજા ૪૨
| | દુહો ઉત્તરાધ્યયને ઉપદિશ્યો, અજઝયણાં છત્રીસ !!
સમજી અર્થ સોહામણા, પૂજો શ્રી જગદીશ || ૧
// ઢાળ ત્રીજી હું તો વારી જાઉ નિત્ય બલિહારી જી, મુખને મરકલડે - એ દેશી / જિનરાજ જગત ઉપકારીજી, પૂજો નરનારી |
એ તો તીન ભુવન હિતકારીજી, જિનવર જયકારી પ્રભુ નામે નવનિધિ થાય, પૂજો ||
- દુઃખ દોહગ દૂર પલાયજી | જિના ૧ પારંગત પાર ઉતારેજી પૂજોવો
આણે ભવસાયર આરે જી ! જિન) || ભવભવનાં પાપ ગમાવેજી || પૂજોવા
મિથ્યા જવર તાપ શમાવેજી // જિન) | ૨ || જલ ચંદન કુસુમ ને ધૂપજી ! પૂજો ||
જિમ ન પડો ભવને કુપજી // જિન| જમણી દિશા દીપક ઠાવોજી ને પૂજોવો
જિમ કેવલનાણને પાવોજી | જિન || ૩ || થય થઈ જિનરાજની કરિયેજી ને પૂજો૦ ||
અક્ષત નૈવેદ્ય ફલ ઘરિયેજી જિના દ્રવ્ય ભાવથી પૂજા જેહજી || પૂજો ||
આપે અવિચલ સુખ તેજી | જિન | ૪ | ઉત્તરાધ્યયન સૂત્ર જે ધ્યાવેજી / પૂજો !
તે ત્રીજે ભવે શિવ પાવેજી |જિન| શ્રી પદ્મવિજય ગુરુવાણીજી ને પૂજોવો .
દીએ રૂપવિજય સુખખાણીજી | જિના પ !
ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા !
૪૫
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org