________________
નવમ
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર પૂજા ૯
II દુહો
જલિ યાલિ ઉવયાલિ મુનિ, પુરિસસણ વારિસેસ |
સંયમ લઈ અનુત્તર ગયા, હું વંદુ તિવિહેણ II I ઢાળ નવમી સુણ ગોવાલણી ગોરસડા વાળી રે ઊભી રહે ને-એ દેશી નવમું અંગ સેવો ભવિ પ્રાણી, નામ અણુત્તરોવવાઈ ગુણખાણી..
એ તો સોહમ ગણધરની વાણીIIll તુમે પૂજો લાલ, અનુત્તરોવવાઈ અંગ સુગંધી ચૂરણે |
એ સેવો લાલ, ઉદયે આવે ભાગ્ય હોય જો પૂરણે. . એ આંકણી II સુંદર એક સુઅખંઘ સોહે છે, ત્રણ્ય વર્ગ ભવિ મન મોહે છે;
તેત્રીશ અધ્યયને બોલે છે . તુમેo || એ | રા સગ શ્રેણિક ધારણી સુત જાણો, નંદા સુત અભયકુમાર શાણો;
" દોય ચેલણા નંદન મન આણો . તુમેo || એ || ૩ || વૈશાલિક વચન સુણી કાને, બૂઝયા વ્રત લીએ ઘણા બહુમાને;
અનુત્તર સુર થાય સંયમ તાને / તુમેરુ || એ | ૪ || શ્રેણિક ઘારણી સુત તેર ભલા, દીરઘસેનાદિક ગુણનીલા;
લહ્યા સંયમે અનુત્તર સુખ ભલા I તુમેo || એ || ૫ // ધન ધન્નો કાકંદીવાસી, બત્રીશ રમણી ત્યજી ગુણરાશિ;
લઈ સંયમ થયો અનુત્તરવાસી ! તુમેo | એO || | જિન ઉત્તમ મુખ પદ્મની વાણી, સુનક્ષત્રાદિક નવ ગુણખાણી;
લહ્યા રૂપવિજય અનુત્તર નાણી / તુમેવ એવI| ૭ ||
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોરચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક – શ્રીમતે અનુત્તરોવવાઈસુત્રાય વાસક્ષેપાદિકે ચ યજામહે સ્વાહા
૧. સાત. ૨. મહાવીર સ્વામી
૧૦
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.