________________
અષ્ટમ
શ્રી અંતગડદશાંગ સૂત્ર પૂજા ૮ || દુહો ||
નિરૂપમ નેમિ જિણંદની, સાંભળી દેશના સાર ॥
ગોયમ સમુદ્રસાગર ૫મુહ, પામ્યા ભવજળ પાર ॥૧॥ ।। ઢાળ આઠમી ।। ઝુમખડાની-નિરખી નિરખી તુજ બિંબને એ દેશી અંતગડ અંગ તે આઠમું રે, અષ્ટમી ગતિ દાતાર ॥
॥ નમો વીતરાગને ।। આઠ વરગ છે તેહના રે, અધ્યયન નેવું ઉદાર ।। નમો. ||૧|| સુઅખંધ એક સોહામણો રે, અર્થ અનંતનો ધામ ।। નમો. II
ચરણ કરણ ૨યણે ભર્યો રે, આપે અવિચળ ઠામ ।। નમો. ॥૨॥ યદુવંશી યાદવ ઘણા રે, ત્યજી સંસાર ઉપાધિ ।। નમો.
સંયમ શુદ્ધ આરાધીને રે, કાઢી કર્મની વ્યાધિ । નમો. III અજવ મદ્દવ ગુણે ભર્યા રે, સંયમ સત્તર પ્રકાર ॥ નમો. ॥
સમિતિ ગુપ્તિ તપસ્યા કરી રે, પામ્યા ભવજળ પાર ।। નમો. ।।૪।। આગમ રીતે ચાલતાં રે, થયા મુનિ સિદ્ધ અનંત ।। નમો.
આગમ પૂજી ભવિજના રે, લહો ચિદ્રૂપ મહંત ।। નમો. ।।૫।।
* હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે અંતગડદશાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા |
Jain Education International
૯
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org