________________
સપ્તમ શ્રી ઉપાસક દશાંગસૂત્ર પૂજા ૭
દુહો
અંગ ઉપાસકમાં કહ્યા, દશ શ્રાવક અધિકાર / વીર નિણંદ વખાણિયા, ધન્ય તેહના અવતાર //// LI ઢાળ સાતમી શ્રીપદ્મ પ્રભના નામની હું જાઉ બલિહારી-એ દેશી આ
સગભયવારક સાતમું, અંગ સુરંગ વિચાર ભવિજન II
સુઅબંધ એક સોહામણો, અજઝયણાં દશ સાર // ભવિ. ll૧. આણંદ કામદેવ ગુણી, ચુલણીપિયા સુરાદેવ ભવિ. /
ચુલ્લશતક કુંડકોલિયો, કરે જિન આગમ સેવ // ભવિ. //// સદાલપુત્ર છે સાતમા, મહાશતક ગુણવંત ભવિ. //
નંદિનીપિયા નવમા લહું, લેયણીપિયા પુણ્યવંત | ભવિ. Ilal વર્તમાન જિન દેશના, સાંભળી વ્રત લીએ બાર ભવિ. II
ચૌદ વરસ ઘરમાં રહ્યા, ષડૂ વર્ષ પૌષાગાર / ભવિ./૪ અગિયાર પડિમા તપ તપી, અણસણ કરી લહી સગ્ગ II ભવિ.II
મહાવિદેહ મનુજ થઈ, જાશે દશ અપવગ્ન // ભવિ. //પા આગમ અમૃત રસ ભર્યો, જે પીએ નરનાર / ભવિ. /
રૂપવિજય પદ સંપદા, તે પામે નિરધાર / ભવિ. શા.
૧. સાતભય ઈહલોક, પરલોક. આદાન, આજીવિકા, અપયશ, અકસ્માત, મરણ.
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે ઉપાસક દશાંગસૂત્રાય વાસંપાદિકંચ યજામહે સ્વાહા
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private- & Personal Use Only
www.jainelibrary.org