________________
ષષ્ઠા શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર પૂજા કે
દુહો !
પડવ્રતધારી ષટપદે, લેતા ઉછાહાર યુગપ્રધાન શ્રી અંબૂએ, પૂછયા અર્થ વિચારવા
!! ઢાળ છઠ્ઠી // ટુંક અને ટોડા બિચે રે, મેંદીના દોય રૂખ; મેંદી રંગ લાગ્યો-એ દેશી |
પડવ્રતધારી મહામુનિ રે, અંબૂ જુગ પરધાન; આગમ એ રૂડો સ્વામિ સુધર્માને નમી રે, પૂછે અર્થ નિધાન || આ. / ૧ /
કહે સોહમ જંબૂ સુણો રે, જ્ઞાતા સુઅખંધ દોય આ. છે. ઓગણીશ અધ્યયન છે રે, પદ સંખ્યાતા જોય || આ. / ૨ //
મેઘકુમારાદિક મુનિ રે, સંયમ ધોરી સાઘ // આ. // સાધન સાધી સિદ્ધિનાં રે, પામશે અવ્યાબાધ || આ. // ૩ //
ઘોર પરિસહ જીપતા રે, દીપતા સંયમ તેજ છે આ. I પાળે પંચાચારને રે, લેવા શિવવહુ સેજ છે આ. || ૪ ||
ચરણ કરણ રયણે ભર્યો રે, શ્રત રત્નાકર સાર | આ. / જિન ઉત્તમ મુખ પદ્મથી રે, લાહો ચિટૂપ અપાર | આ. // પ !!
૧. ભમરાની જેમ ૨. અંત-પ્રાંત ભિક્ષા.
ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક – શ્રીમતે જ્ઞાતાધર્મકથાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા |
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org