________________
નિગ્રંથ સપ્રદાયની પ્રાચીનતા
હોવા છતાં કેટલાક શ્રમણ સંપ્રદાયેા હજી પણ એવા છે કે જેએ પોતે પેાતાની જાતને અ-વૈદિક જ માને-મનાવે છે, અને વૈદિક વિદ્વાને પણ એમને અવૈદિક જ માને છે. આ સંપ્રદાયામાં જૈન અને બૌદ્ધ મુખ્ય છે.
શ્રમણ સંપ્રદાયની સામાન્ય અને સંક્ષિપ્ત ઓળખાણ એ છે એ ન તા અપૌરુષેય-અનાદિ રૂપે કે ઈશ્વરરચિત રૂપે વેદાનુ પ્રામાણ્ય સ્વીકારે છે, કે ન તો બ્રાહ્મણુવનું જાતિને કારણે કે ઝુરહિતપણાને લીધે ગુરુપદ સ્વીકારે છે, જેવી રીતે કે વૈદિક સ`પ્રદાય વેદો અને બ્રાહ્મણ પુરાહિતાના સંબંધમાં માને છે. બધાય શ્રમણ સંપ્રદાયે પોતપોતાના સંપ્રદાયના પુરસ્કર્તા તરીકે કાઈ ને કાઈ યેાગ્યતમ પુરુષને માનીને એનાં વચનાને જ અંતિમ પ્રમાણુરૂપ માને છે, અને જાતિ કરતાં ગુણની પ્રતિષ્ઠા કરીને સંન્યાસી કે ગૃહત્યાગી વનું જ ગુરુપદ સ્વીકારે છે.
નિગ્રંથ સોંપ્રદાય એ જૈન સ`પ્રદાય : કેટલાક પુરાવા
પ્રાચીન કાળમાં શ્રમણ સંપ્રદાયની બધી શાખા-પ્રશાખાઓમાં ગુરુ કે ત્યાગી વને માટે સામાન્ય રીતે આ શબ્દો વપરાતા હતા ઃ શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિત્રાજક, અદ્ભુત, જિન, તીથ કર વગેરે, બૌદ્ધ અને આજીવક સૌંપ્રદાયાની જેમ જૈન સંપ્રદાય પણ પોતાના ગુરુવને માટે પહેલાંથી જ આ શબ્દોને ઉપયાગ કરતા રહ્યો છે. આમ છતાં એક શબ્દ એવા છે કે જેતેા ઉપયાગ જૈન સંપ્રદાય જ પોતાના સમગ્ર ઇતિહાસ કાળમાં, પહેલાંથી તે અત્યાર સુધી, પેાતાના ગુરુવર્યંને માટે કરતા રહ્યો છે. એ શબ્દ છે ‘ નિર્ધન્ય ’( નિઃશંથ )૧. જૈન આગમ પ્રમાણે ‘ નિપંથ ’ અને બૌદ્ધ પિટકા મુજબ નિñટ ’. ઐતિહાસિક સાધનાને આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે જૈન પરંપરા સિવાયની
.
*
૧. આચારાંગ ૧, ૩, ૧, ૧૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org