________________
પૂર્વ ભૂમિકા
વૃત્તિને પ્રાવાહિક કે ઔધિક [ પ્રવાહથી ચાલી આવતી કે એધ-સંજ્ઞાથી માની લીધેલી ] કહી શકીએ છીએ. પણ એ વૃત્તિ જ ધખીજા આધાર છે, એમાં જરાય શક નથી. આ ધખીજનું સામાન્ય અને સક્ષિપ્ત રૂપ એ જ છે કે વ્યક્તિગત તેમ જ સામુયિક જીવનને માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય એને ટાળવું કે એનાથી બચવું.
[દઔચિ'॰ ખ' ૧, પૃ૦ ૩-૫]
[૪] ધમ'નું ધ્યેય
ધનું ધ્યેય શું હોવું જોઈ એ ? કઈ વસ્તુને ધર્માંના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય ?
આના જવાબ એ કે દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક
કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી, એ જ ધર્માંનું ધ્યેય મનાવું જોઈએ. જો ઉક્ત તત્ત્વાને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તે પ્રજાજીવન સમગ્રપણે પલટા ખાય.
Jain Education International
[દઅચિ’• ભા॰ ૧, ૫૦ ૬૪ ]
[૫] ધમ: વિશ્વની સપત્તિ
આધ્યાત્મિક ધર્મ એ કાઈ એક વ્યક્તિના જીવનમાંથી નાનામોટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને પ્લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણુ ગમે તેટલું હાય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પેાતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી
For Private & Personal Use Only
www.jainelibrary.org