SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આવશ્યક ક્રિયા * વૈદ્રિક સમાજમાં ‘સ’ધ્યા'નું, પારસીઓમાં · ખેર દેહ અવસ્તા ’નું, યહૂદીઓ અને ક્રિશ્ચિયનામાં ' પ્રાથના ' નુ અને મુસલમાનેમાં ' " " નમાજ 'તું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ જૈન સમાજમાં ' આવશ્યક ’નું છે. " સાધુઓને તે સવાર-સાંજ અન્ને વખતે ‘આવશ્યક ’ અનિવાય રીતે કરવું જ પડે છે; કેમ કે શાસ્ત્રની એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓ ‘આવશ્યક ' નિયમપૂર્વક કરે. તેથી જો તેઓ એ આજ્ઞાનું પાલન ન કરે તે એમને સાધુપદના અધિકારી જ ન લેખી શકાય. શ્રાવકામાં ‘ આવશ્યક 'ને પ્રચાર વૈકલ્પિક-ઐચ્છિક છે. એટલે જેઓ ભાવનાશીલ અને નિયમ પાળવાવાળા હાય છે, તેઓ એ અવશ્ય કરે છે; અને ખીજા શ્રાવકામાં આની પ્રવૃત્તિ ઐચ્છિક છે. આમ છતાં એટલું તે જોવામાં આવે છે કે જેઓ રાજ ‘ આવશ્યક ' ન કરતા હાય તેએ પણ પખવાડિયે, ચાર મહિને કે છેવટે વર્ષે તે બનતાં સુધી એ જરૂર કરે છે. શ્વેતાંબર સપ્રદાયમાં ‘ આવશ્યક ક્રિયા ’ને એટલે બધે આદર છે કે જે વ્યક્તિ ખીજા કાઈ સમયે ધર્મસ્થાનમાં ન જતી હોય એ, તેમ જ નાનાં-મોટાં બાલક-બાલિકાઓ પણુ, મોટે ભાગે સાંવત્સરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy