________________
જૈનધમના પ્રાણ
૯૪
કર્યો સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન શ્વિર જેવી કાઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણા જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે—ભલે તે આવરણથી દબાયેલી હાય; પણ જો જીવ ચેાગ્ય દિશામાં પ્રયત્ન કરે તેા એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી પોતે જ ક્ષિર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઇશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે શ્વિરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કવાસનાઓથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનેા આદશ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પાતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શીન કહે છે કે જીવ પોતે જ ષ્ઠિર કે પરમાત્મા છે. વેદાંતદન પ્રમાણે જીવતા બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દન પ્રમાણે જીવને પરમાત્મભાવ આવ્રુત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણ પણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કશા જ ભેદ નથી.
(૬) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર તત્ત્વા જ રહે છે. આ ચાર તત્ત્વા જીવનશેાધનને લગતાં અથવા આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વા પણ કહી શકાય. બધ, આસવ, સવર અને મેક્ષ એ ચાર તત્ત્વો છે. આ તવાને બૌદ્ધ શાઓમાં અનુક્રમે દુ:ખ, દુઃખ
૧. નિરાતત્ત્વને અહીં ગણતરીમાં નથી લીધું. આંશિકક ક્ષય તે નિજા છે અને સર્જાશે કમક્ષય તે મેક્ષ છે.-સ`પાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org