________________
લા***સ્વ૰રૂ.૫-ભાવના
૫. એ કાઇ સ્થાનકેાએ દેવતાઓનાં મણિમદિરાથી અત્યંત સાદર્ય ધારણ કરનાર સ્વરૂપવત છે અને કોઇ સ્થાનકાએ અત્યંત ભયંકર અંધકારવાળાં નરક વિગેરેથી અતિ ખીભત્સ~ભયાનક છે.
૬. કાઇ પ્રદેશેામાં એ અનેક ઉત્સવમય હાઈને ખૂબ રગમાં હાય છે, કાઇ પ્રદેશમાં જયમંગળના નાદથી ગાજતા હાય છે; એના કાઇ પ્રદેશા અત્યંત મેટા અવાજથી હાય હાયના અવાજો અને નિ:સાસાએથી ભરેલ હાય છે અને ભારે મોટા શાક તથા ખેદમાં ગુંચવાઈ ગયેલ હાય છે. ૭. જન્મ-મરણના ચક્કરમાં પડેલાં સર્વ પ્રાણીઓ જેઓએ અનેક પ્રકારનાં મમત્વા કર્યા હાય છે અને કરી કરીને છેડી દેવાં પડેલાં હાય છે તેઓએ એના અનંત વખત ખૂખ સારી રીતે લાંખા કાળ સુધી પરિચય–સંબંધ કરેલેા હાય છે.
૭૩
૮. તમે જો આ પરિભ્રમણથી થાકી ગયા હૈા તા જે ભગવાને શાંતસુધારસના પાનદ્વારા વિનયને ધારણ કરનારનું રક્ષણ કર્યું છે તે મહાપુરુષને નમા–પ્રણામ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org