________________
૧૪૬
શ્રી-શાંત-સુધારસ ઃ
વિજયદેવસૂરિ તેા આચાર્ય હતા અને આ બીજા આચાર્ય થયા. વિજયતિલકસૂરિ સ. ૧૬૭૬ માં કાળ કરી ગયા. તેમની ગાદી પર સ. ૧૬૭૬ માં વિજયઆનંદસૂરિ આવ્યા.
આ વિજયઆન'દસૂરિએ વિજયદેવસૂરિ સાથે મેળ કર્યો પણ વળી સં. ૧૯૮૧ માં વાંધા પડ્યા. વિજયદેવસૂરિનું વલણુ સાગરપક્ષ તરફે હતું અને ભાનુચ' તથા સિદ્ધિચંદ્ર વિગેરે પ્રખર વિદ્વાને એ વાતથી વિરુદ્ધ હતા. એટલે સાગર-વિજયના ઝગડા એક અથવા બીજા આકારમાં ચાલતા જ રહ્યા.
આપણા ચારિત્રનાયક વિનયવિજય ઉપાધ્યાય પણ આ 'ચવણુના ચકરાવામાં પડી ગયા હોય તેમ જણાય છે. એમણે આનંદસૂરિ ઉપર વિજ્ઞપ્તિ પત્ર સ. ૧૬૯૭ માં લખ્યું છે (ઉપર જુએ પૃ. ૧૦૮) તેમ છતાં તે પાછા વિજયસિંહસૂરિ તરફ અને ઉત્તરાવસ્થામાં વિજયપ્રભસૂરિ તરફ વળ્યા. તેમનું ઇંદ્ભુત કાવ્ય તેમના વિજયપ્રભસૂરિ તરફ પક્ષપાત બતાવે છે. તેમણે પન્યાસ સત્યવિજય તરફ કાંઈ રુચિ બતાવી નથી. એ સ` ઉપરથી તેમનુ વલણ કાંઈક અવ્યવસ્થિત અથવા તા થાડા વખત આનંદસૂરિ તરફ રહ્યા પછી છેવટે વિજયદેવસૂરિની પરંપરા તરફ હાય તેમ જણાય છે.
વિજયાનંદસૂરિથી અણુસૂર અથવા આનંદસૂર પરંપરા ચાલી. તેઓ સં. ૧૭૧૧ માં સ્વગે ગયા. આ પાટ પર પણ વિદ્વાના થયા છે.
રાજસાગર—
સ. ૧૬૮૬ માં વિજયદેવસૂરિના વાસક્ષેપથી શેઠે શાંતિદાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org