________________
મન્ય-ર્તા ના સમન્ય :
વિજયઆન ંદસૂરિ
વિજયદેવસૂરિના સમયમાં એક અગત્યની ઘટના બની. હકીકત એમ બની હતી કે વિજયહીરસૂરિના સમયમાં ધર્મ સાગર ઉપાધ્યાય થયા. એ અતિ વિદ્વાન હતા. એમણે અનેક ગ્રંથા રચ્યા. તેમના વખતમાં અભ્યાસીએ ઘણા હતા. એમણે સ. ૧૫૯૫ માં દીક્ષા લીધી. દેવિગિર ( દક્ષિણ ) માં ન્યાયના અભ્યાસ કર્યા. તેમણે તપગચ્છ જ સાચા છે અને બીજા સર્વ ગચ્છે ખાટા છે એમ મતાવનારા ગ્રંથા મહાર આણ્યા અથવા નવા રચ્યા. કુમતિકુદ્દાલ, તત્ત્વતરગિણી, પ્રવચનપરીક્ષા વિગેરે. એમણે ખરતા વિરુદ્ધ મ લખ્યું. છેવટે એમણે સ. ૧૬૧૭ માં પાટણમાં ખરતરા સાથે વાદવિવાદ કર્યો અને મહાન ટીકાકાર અભયદેવસૂરિ ખરતર નહાતા એમ સ્થાપના કરી. તેમની ઉગ્ર ભાષાથી સમસ્ત જૈન શ્વેતાંબર સમાજમાં માટે ખળભળાટ થયેા. તેમને સંઘબહાર પણ કર્યો. શ્રીવિજયદાનસૂરિ મજબૂત હતા તેથી તેએ અને પછી ગચ્છપતિ શ્રી વિજયહીરસૂરિ પ્રમળ પ્રતાપી અને બહુ મક્કમ હતા એટલે એ અને તે ધર્મ સાગર પર પાતે પેાતાના વખતમાં કાબૂ રાખી શકયા અને સ. ૧૬૪૬ માં ‘ બાર મેટલ ’ ની આજ્ઞા શ્રો હીરસૂરિએ કાઢી ત્યારે તેમાં ધર્મસાગરને સહી કરવી પડી. પણ એ વખતથી તપગચ્છમાં અંદર અંદર મતભેદની શરૂઆત થઈ ગઈ. વિજયસેનસૂરિના સમયમાં એક ચકવે આચાર્યનું રાજ્ય રહ્યું પણ ત્યારપછી વિજયદેવસૂરિના વખતમાં ઝગડા વધતા ચાલ્યા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ થતાં તેમના પદ પર અમદાવાદમાં સ. ૧૬૭૩ માં વિજયતિલકસૂરિની આચાર્ય પદે સ્થાપના કરવામાં આવી. તપગચ્છમાં એક
*
૧૦
Jain Education International
૧૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org