________________
ગ્રન્થકર્તાનેાસમન્ય ઃ
૧૩૩
ચમાં લેખકેા, કિવઓ, સાહિત્યકારો કે તાર્કિકા જન્મતા તે અપવાદ રૂપે જ હતા. લેાકેાનું અભ્યાસનુ ધેારણ એટલું તે એન્ડ્રુ હતુ કે શિષ્ટ ભણેલા કહેવાતા વર્ગમાં પણ વધારેમાં વધારે લખતાં વાંચતાં અને હિસાબ કરતાં આવડે તે પાંચમાં પૂછવા લાયક ગણાતા, જ્યારે સામાન્ય જનતાના માટા ભાગને તેા અક્ષરજ્ઞાન પણ મળતું નહિ. એટલુ છતાં લેાકેા પાતપેાતાના વ્યવહારમાં કુશળ હતા, નાતજાતના રિવાજને માન આપતા અને સગપણુ સ્નેહ સંબંધ ચીવટથી જાળવતા હતા. દેશ-પરદેશ જવા આવવાનાં સાધના અતિ અલ્પ હાઇ પેાતાના પ્રદેશમાં લેાકેા હાલતા મ્હાલતા અને દૂર જવાની વાત તેા અતિ સાહસિક વેપારી કે વહાણવટી જ કરતા, પણ સાધારણ રીતે તે પાંચ પંદર ગાઉ દૂર જવું હાય તેા ભાતા અને સથવારાની સગવડ કરવી પડતી હતી. જ્ઞાતિઓનુ અધારણ મજબૂત હતું અને પ્રાંતિક વાડાએ પણ એટલા જ ચુસ્ત હતા. લેાકેા કથા-વાર્તા સાંભળીને, વ્યાખ્યાને શ્રવણુ કરીને જ્ઞાન મેળવતા અને બાકી પેાતાના નાના મેટા વ્યાપારમાં રળી ખાતા હતા. દેશ સમૃદ્ધ હતા, કુદરતની કૃપા હતી, ધરતીકંપ કે જ્વાળામુખીનું નામ નહેાતું અને દુકાળ જવલ્લે જ પડતા. આવા સમય તે સત્તરમી વિક્રમની સદીની આખરના અને અઢારમીની શરૂઆતના હતા. હવે એ સમયે જૈન જનતાની ખાસ પરિસ્થિતિ કેવી હતી તે જરા લક્ષ્યમાં લઇ લઇએ.
ગુજરાત—
જૈન જનતાના વિચાર કરતાં પ્રથમ રાજદ્વારી બાબતને અંગે ગુજરાતની સ્થિતિ વિચારવી પ્રસ્તુત થાય છે. રજપુતાનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org