________________
૧૨૨
શ્રી શાંત-સુધારસ ઃ
શ્રી કીતિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; પડાવશ્યક જેઠુ આરાધે, તેડુ શિવ સંપદ લહે. ૨
( ૪ ) ચૈત્યવંદન. શ્રી સીમંધર વીતરાગ. પ્રસિદ્ધ છે. ત્રણ ગાથાનુ છે.
(૫) ઉપધાન સ્તવન (ઉપધાનવિધિ-કુંવરજી આણંદજી પૃ. ૩૧–૩૩). આ સ્તવનમાં એ ઢાળ અને કળશની અનુક્રમે ૧૦–૧૧–૩ ગાથા મળી કુલ ૨૪ ગાથા છે. કૃતિના સંવત લખ્યા નથી. વિજયપ્રભસૂરિનુ નામ છે એટલે સ. ૧૭૧૨ પછીની કૃતિ છે. છેલ્લી કળશની ગાથામાં લખે છે:
તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીવિજયપ્રભ સૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જગીશ એ; શ્રીકીરતીવિજય ઉવઝાય સેત્રક, વિનય ઇીપરે વિનવે, દેવાધિદેવા ધર્મ હવા, દેજો મુજને ભવા ભવે.
ઉપધાનના હેતુ શે છે ? તે શરૂઆતમાં ખતાવી માળ પહેરાવવાની બાબત પર ખૂક્ષ્મ વિવેચન કર્યું છે. કૃતિ સામાન્ય છે. ઉપધાન વહેનારમાં સુપ્રસિદ્ધ છે અને ભાઈ હવે માળ પહેરાવેા ' ની ઢાળ ઘણાખરાએ જરૂર સાંભળી હશે ( માળારાપણુના વરઘેાડા અને મહેાત્સવમાં. )
>
શ્રી શ્રીપાળરાજાના રાસ——
શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુજરાતી કૃતિમાં આ રાસ અગત્યનું સ્થાન ધરાવે છે. આ સિદ્ધચક્રના મહિમા બતાવનાર રાસ જૈનેામાં અનેરું સ્થાન ધરાવે છે. દરેક ચૈત્ર માસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org