________________
સંચાઁનીસ્કૃતિઓ :
આવી લાગે પાય રે, તે કેમ છોડશે?
મન મનાવ્યા વિણ હવે એ. ૧૬. આડે માંડી આજ રે, બેઠે બારણે,
માવિત્ર તમે મનાવશે એ. ૩૩ વીતરાગ અરિહંત રે, સમતાસાગર
માહરાં તાહરાં શું કરો ? ૪૪ શ્રીકીતિ વિજય ઉવઝાય રે, સેવક એણી પરે,
વિનય વિનય કરી વિનવે એ. પ૭ આ નાનકડી પ્રાર્થનામાં શબ્દચમત્કૃતિ અને ભાષાકૈશલ્ય સુંદર છે. અલંકારે ધ્વન્ય છે અને હૃદયસ્પર્શી હોઈ આકર્ષગણાય છે. એની કૃતિને સંવત નોંધાયેલ નથી. સાહિત્યરસિકે જરૂર વાંચી જવા ગ્ય આ નાની પ્રાર્થના છે અને પ્રૌઢ હૃદયંગમ ભાવભરી ભાષામાં છે.
(૩) ષડાવશ્યક ( પ્રતિકમણુ) સ્તવન. (સજજન સન્મિત્ર. પૃ. ૨૧૫-૨૧૮ ) દરેક જેને દરરોજ છ આવશ્યક પ્રતિક્રમણરૂપ સવારે ને સાંજે કરવાના છે. ૧ સામાયિક, ૨ ચોવીશ તીર્થકર આરાધના, ૩ ગુરુવંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસગ્ગ અને ૬ પચ્ચખાણ–એના ભાવ પર છ ઢાળનું સ્તવન. એમાં પ્રવેશક પાંચ ગાથા છે. પછી ૫. ૭. ૭. ૬. ૫ અને ૭ ગાથા છ ઢાળની છે. કુલ ગાથા કરે છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. કૃતિ સામાન્ય છે. સંવત સમય બતાવ્યા નથી. તપગચ્છનાયક મુક્તિદાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વરે તસપટ્ટ દીપક, મોહ જીપક, શ્રી વિજયપ્રભ સૂરિ ગણધરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org