________________
ગ્રન્થન્ક ની કૃતિએ.':
૧૦૭
ઉપાધ્યાયે પૂરા કર્યાં, તે પર ઉપર વિવેચન થઇ ગયું. ગુજરાતી ભાષાના કાવ્ય પર તેઓનું કેટલું પ્રભુત્વ હતું તે તેના પરથી વિદિત થાય છે. તે ઉપરાંત તેઓની માટી નાની ગુજરાતી કૃતિ અહીંતહીંથી પ્રાપ્ત થાય છે તેને માત્ર નામનિર્દેશ અને તે પર સહેજ ટીકા અને સાથે તેની પ્રશસ્તિ અથવા ઇતિહાસપરત્વે પ્રકાશ પાડનાર ઉલ્લેખની ઊડતી નાંધ લઇ લઇએ. એ કૃતિ કયાં પ્રસિદ્ધ –મુદ્રિત થયેલ છે તે પણ બનતા સુધી નેાંધી લેવામાં આવશે.
સૂર્ય પૂરચૈત્યપરિપાટી. ( પ્રાચીન તીર્થંમાળા સૉંગ્રહ ભાગ ૧ લે. સંગ્રાહક વિજયધર્મસૂરિ. પૃ. ૧૮૯–૧૯૪. )
"
સ. ૧૬૮૯ માં સુરતના મંદિરની પરિપાટી કરી તેનું વર્ણન કર્યું છે. આ કૃતિમાં દેરાસરાના મૂળનાયકાની સ્તુતિ નામનિર્દેશ સાથે કરી છે. કાઇ કાઈ જગાએ ‘ ઉંમરવાડા ' વિગેરે મહેાટ્ટા કે લતાના નામ આપ્યા છે. રાનેર (રાંદેર ) માં નેમિનાથ, શામલાજી, આદિનાથ, વડસાલિ ( વલસાડ )માં જીરાઉલા, ઘણુદીîિ( ગણદેવી )માં ચિંતામણિ, નવસારીમાં શ્રીપાસ અને હાંસેટમાં ભગવતી દેવને યાદ કર્યો છે. છેવટે
તપગચ્છ તપગચ્છ હીરપટાધરુ એ, રેસિંગ રેસિંગ ગુરુ ગચ્છ સ્ત ંભકે; રૂપાઇ સુત તસ પટઇ એ,
વિજય એ વિજયદેવસૂરિદકે.
તપગચ્છ હીરપટાધરુ એ.
છુટક
તપગચ્છિ હીરસમાન ગણધર વિજયસિંહસુરીંદ એ, તસ ગચ્છભૂષણ તિલક વાચક કીર્તિવિજય સુખકંદ એ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org