________________
શ્રી.શાંતસુધારસ
मौलिमाणिक्यमालोत्तेजितक्रमनखसहस्रपादाः प्रत्यक्षसरस्वतीचक्रेश्वर्यादिदेवताचतुष्टयकृताहूलादा व्याकरणकाव्यालंकारच्छंदस्तर्काद्यनेकशास्त्रनिर्माणकृतसकलकोविदप्रसादाः श्रीहेमचन्द्रसूरिपादाः परपरिगृहीतपाणिनीयादिव्याकरणाध्ययने तेषां विनयादिविधाने च जैनयतयो मा स्म विद्यन्ति तेषां कृपया श्रीसिद्धराजप्रार्थनया च सकलव्याकरणोपनिषद्भूतमलौकिकसूत्ररचनाप्रधानं विविधविशेषार्थनिधानं श्रीहेमचन्द्राभिधानं महाव्याकरणं विरचयांचक्रुस्तस्मिंश्च रत्नाकर इवातिगंभीरेनुवृत्त्याद्यानुकूल्येन सूत्ररचनांचिते शब्दव्युत्पत्तौ व्यस्तसूत्रतां विकलय्य केचनालपमतयो ग्राम्या इव माणिक्यपरिग्रहेऽलसायन्ते ततस्तेषामस्मिन्व्याकरणे प्रवेशोपायभूतां शब्दसाधनक्रमेण कतिपय हैमसूत्र संघटनात्मिकां हैमलघुप्रक्रियां चिकीर्षुर्ग्रथकारः ॥
૬
વિગેરે. આ શરૂઆત ઉપરથી જણાય છે કે આ હુમલઘુપ્રક્રિયા ગ્રંથ તૈયાર કરવાના ઉદ્દેશ શ્રી સિદ્ધહૈમળ્યાકરણમાં પ્રવેશ કરવામાં સહાયક થવાને જણાય છે. આખી વૃત્તિ બહુ સરળ સ ંસ્કૃત ભાષામાં રચી છે.
સદર હુમલઘુપ્રક્રિયા ઉપર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સ. ૧૭૩૭ માં ૩૪૦૦૦ શ્લેાકપ્રમાણ ટીકા રચી, તેને રતલામ નગરમાં વિજયાદશમને દિવસે પૂરી કરી ( ઋષિ વન્તુિ જલધિ શિવષે ) એમ તેની પ્રશસ્તિ પરથી જાય છે. એ ગ્રંથની પ્રશસ્તિ ઘણી સુંદર છે. તેમાં પેાત જણાવે છે કે “ અમે નવા કાવ્યેામાં પ્રવીણ છીએ, પ્રાણિનિ અને હેમચંદ્રના વિજ્ઞાનમાં, વાસ્તુતત્ત્વમાં, તર્કશાસ્ત્રમાં નિષ્ણાત છીએ, સિદ્ધાન્તમાં ન્યબુદ્ધિ છીએ, નાટકાના જાણકાર છીએ, નીતિશાસ્ત્રમાં, શકુનશાસ્ત્રમાં, વૈદકમાં કાબેલ છીએ, અને નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org