________________
તેમના ગુરુ ધન ત્રિ
અને માદર
ચા. શ્રી
ગ્રંથકાર શ્રી વિનચવિજયજી
૪૩ નંદસૂરિ, પદ્મતિલક સૂરીશ્વર અને શ્રી મતિલક (૪૮) નામના ગુરુ થયા. એ ચારે શ્રી સેમપ્રભસૂરિના પશ હતા. તે સંમતિસૂરિના ત્રણ શિષ્ય હતા. શ્રી ચંદ્રશેખરસૂરિ, શ્રી જયાનંદ નામના સૂરિરાજ અને પિતાના પટ્ટરૂપી સિંહાસન ઉપર રાજા સમાન ત્રીજા શિષ્ય શ્રી દેવસુંદર (૪૯) ગુરુ થયા. ત્યારબાદ શ્રી દેવસુંદર ગુરુના પાંચ શિષ્ય થયા. શ્રી જ્ઞાનસાગર ગુરુ, દેદીપ્યમાન ગુણવાળા શ્રી કુલમંડનસૂરિ, મહાત્મા શ્રી ગુણરત્નગુરુ, શ્રી સેમસુંદર ગુરુ (૫૦) અને શ્રી સાધુરત્ન ગુરુ ત્યારબાદ શ્રી દેવસુંદર મુનીશ્વરની પાટે શ્રી સોમસુંદર ગુરુ હતા. તેને પણ પાંચ શિખ્યા હતા. તેમાં પિતાના પટ્ટરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુંદર (૫૧) નામના ગણધર થયા. બીજા શ્રી જયચંદ્રસૂરિ, ત્રીજા શ્રી ભુવનસુંદર નામના, ચોથા શ્રી જિનસુંદરસૂરિ અને પાંચમાં શ્રી જિનકીર્તિસૂરીંદ્ર થયા. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્ય સમાન શ્રી રત્નશેખર (પ૨ ) નામના ગુરુ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાઓને પણ પૂજ્ય લક્ષ્મી શબ્દવડે યુક્ત સાગર એટલે શ્રી લક્ષ્મીસાગર (૫૩) સૂરિ થયા. ત્યારપછી તેના પદને ધારણ કરનાર અને સાધુઓના ગુરુ શ્રી સુમતિ (૫૪) નામના પ્રભુ પ્રભાને વહન કરતા હતા. તેના પદને મોટા ગુણના ઉદયવાળા હેમ શબ્દ સહિત વિમળ એટલે શ્રી હેમવિમળસૂરિ (૫૫) દીપાવવા લાગ્યા. તેની પાટે ઉગ્ર તપવાળા વૈરાગ્યવંતમાં અગ્રેસર અને ભવ્યનો ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી આનંદવિમળ (૫૬) નામના ગણધર થયા. તેમણે સંવત ૧૫૮૨ વર્ષે ક્રિયાઉદ્ધાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org