________________
શ્રી શાંતસુધારસઃ
નહેતી. આને લગતી કેટલીક હકીકત આ ઉપઘાતના છેલ્લા વિભાગમાં ચર્ચશું. પં. શ્રીગંભીરવિજયકૃત ટીકા
આ શાંતસુધારસ ગ્રંથ પર પંન્યાસ શ્રીગંભીરવિજય ગણિએ ભાવનગર શહેરમાં સં. ૧૯૬૮માં સંસ્કૃત ટીકા રચી છે અને તે ટીકાને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સં. ૧૬૯ માં છપાવી બહાર પાડી છે. ટીકાને છેડે પ્રશસ્તિમાં લેખકશ્રી લખે છે – श्रीबुद्धिविजयविनेयौ मुक्तिवृद्धिविजययुतगणधुर्यो । मुनिपश्रीवृद्धिविजयशिष्याणुना बुधगंभीरविजयेन ॥ शान्तसुधारसपानश्रद्धामुग्धेन दृब्धेयं टीका। वसुरसाहिकुलचन्द्रमितवर्षे (१९६८) निजपरोपकृते च भक्त्या ॥
આ ટીકામાં શબ્દાર્થ ભાવાર્થ આપ્યા છે અને કેટલીક સરળતા અર્થને અંગે કરી આપી છે. ટીકાનું પૂર લગભગ ૧૬૦૦ ગ્રંથાગ્ર ગણાય. અર્થ કરવામાં મેં આ ટકાનો ઉપગ સર્વત્ર કર્યો છે.
આ પ્રમાણે ગ્રંથને અંગે વિચારણા કરી. હવે આપણે ગ્રંથકર્તાને અંગે મળી શકતી હકીકત પર દષ્ટિપાત કરી જઈએ.
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org