________________
ગ્રન્થ પરિચય :
વિષનિરૂપણની સફળતા
કેટલાક લેખકેામાં વિચારે ઘણા હાય છે, પણ તેને મતાવવામાં કળાના અભાવ હાય છે. વિચારની સ્પષ્ટતા જેટલી જ અગત્યની ખાખત વિચારદનની છે. ગમે તેટલું જાણ્યા છતાં અને જનતા સમક્ષ રજૂ કરવામાં આવડત ન હેાય તેા કહેવાની વાત અદ્ભુત હેાય તે પણ તે મારી જાય છે. તેમાં પણ જ્યારે અનિત્યતા, કરુણા જેવા નિરસ વિષયાને જનતા સમક્ષ રજૂ કરવા હાય ત્યારે જે વિષયને રજૂ કરવામાં કળા ન હેાય તેા વાત કથળી જાય છે. આ લેખક મહાત્માનું વિષયનિરૂપણુ સુંદર છે, એમાં તેમનું ચાતુર્ય છે અને એના પ્રત્યેક શ્લેાકમાં કળા છે. આ વાત અનુભવવાથી સમજાય તેમ છે. દા. ત. અનિત્ય ભાવનાના ગેયાષ્ટકમાં ( શ્લાક ૫, પૃ. ૬૦ ) કહે છે કે:यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः समाकृष्महि प्रीतिवादम् ।
तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गतान्, निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! |
“ જેની સાથે રમ્યા, જેની સાથે આપણે પૂજાયા, જેની સાથે વિનાદ વાર્તાએ કરી તેવા માણસાને રાખમાં રગઢાળાતાં રક્ષારૂપ થઈ જતા આપણી નજરે જોયા અને છતાં આપણને કાંઇ થવાનું નથી એમ ધારી ફિકર વગરના થઇને આપણે વ્હાલ્યા કરીએ છીએ ! આવા આપણા પ્રમાદ પર ફીટકાર હા !
"
૨૩
આ વિષયનિરૂપણના દાખલા છે. એ વાંચતાં વિચારક વાંચનારની સમક્ષ ચિત્રા એક પછી એક ખડાં થાય તેવુ એમાં ગાંભીર્ય છે. નાનપણમાં શેરીમાં પાતે કુદતા, પેાતાના લંગાટીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org