________________
માધ્યસ્થ્ય ભાવના
૩૬૫
નીવડેલ હાય ત્યાં મધ્યસ્થલાવ રાખવાના છે. એના તરફ્ના તિરસ્કાર નિષ્ફળ છે, નકામા છે, આપણને રાગ-દ્વેષમાં નાખનાર છે અને પરિણામ વગરના છે.
અત્યંત પાપી માણુસને જોઇ આપણે ઉશ્કેરાઇએ તેમાં વળે શું ?
આ પ્રશ્ન ધાર્મિક બાબતમાં વધારે અગત્યના છે. ધર્મની નિંદા કરનાર, ગુરુની નિંદા કરનાર કે તદ્દન નાસ્તિક હાય તેના તરફ પણ મધ્યસ્થ ભાવ રાખવાની જરૂર છે. એ પ્રાણીના જેટલા વિકાસ થયા હાય તેટલેા જ તે વધી શકે. એને ધમામાં સ્થિર રાખવા જરૂર પ્રયત્ન કરવા, એને મુદ્દાએ સમજાવવા પણ અંતે એણે ન સમજવાના નિશ્ચય કર્યો હાય તા તેને છેડી દેવા. એની ખાતર મનને ઊંચું–નીચું કરવાની જરૂર નથી. આ ભાવ જો ખરાખર સમજવામાં આવે તે પરમત સહિષ્ણુતાને ગુણુ સહેજે પ્રાપ્ત થાય તેમ છે. માધ્યસ્થ્ય સમજનાર પરમત સહી શકે છે, એ સર્વત્ર સત્ય જોવા પ્રયત્ન કરે છે, એ પેાતાના મુદ્દા કરતાં અન્ય મુદ્દાઓમાં સત્યાંશ હાવાનેા અસ્વીકાર ન કરે. મધ્યસ્થ ભાવ ખીલે તેા ધર્મના અનેક ઝગડાઓ દૂર થઈ જાય. ખાસ ધર્મ જેવી વિશાળ માળતા દુનિયાદારી ઝગડાઓથી દૂર જ રહેવી ઘટે. એને બદલે અત્યારે સર્વ ઝગડાએ જાણે ધર્મમાં જ આવી ચઢ્યા હાય એવુ દેખાય છે. એ મધ્યસ્થ ભાવની ઉપેક્ષા છે, ઉપેક્ષાની પણ ઉપેક્ષા છે અને ઊંડી ધાર્મિક વૃત્તિના પાયા વગરનું ચણતર છે.
જ્યારે કાઈ પ્રાણી તમારી આગળ પેાતાની માટી માટી વાર્તા કર્યા કરતા હાય, સાધારણ અનાવને મેાટુ રૂપ આપત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org