________________
૨૯૪
શ્રી.શાંતસુધારસ
આશ્રય કરવા ભલામણુ કરીએ છીએ. અમારે આગ્રહ અને માટે ખાસ નથી, પણ અમારા અનુભવ તને જણાવીએ છીએ. તુ વૈદ્યને શેાધ ત્યારે પણ ખરાબર સાવધ રહેજે. જ્યાં ત્યાં ભરાઇ પડીશ તા વ્યાધિ કરતાં ઉપાય વધારે ભયંકર નીવડનારા થઇ પડવાના સંભવ છે. ગમે તેમ કર, પણ વ્યાધિમાં પડી ન રહે, નકામે સબડાયા ન કર. સિદ્ધવૈદ્યોની સલાહ લે અને તારા વ્યાધિએ હુંમેશને માટે દૂર કર. ચેતનના આરેાગ્યની જરૂર છે અને તે વિશિષ્ટ વૈદ્યદ્વારા પ્રાપ્ય છે.
૮. છેવટે ભવિષ્ય કાળમાં લાંખી નજરે તમને ખૂબ હિત કરે તેવું એક વચન તમે સાંભળે. એ વચન વિનયે કહેલું છે અથવા વિનયપૂર્વક એલાયલું છે.
વિનય એટલે એક તે! આ ગ્રંથના કર્તા પુજ્ય શ્રી વિનચવિજય ઉપાધ્યાય મહારાજ. સ્યાદ્વાદવાદી એવા એને બીજો અર્થ થાય છે. વિશેષ નયને જાણનાર, તેને ધ્યાનમાં રાખીને ખેલનાર એ અર્થ થાય. જુદાં જુદાં ષ્ટિબિન્દુએ ધ્યાનમાં રાખી પ્રવચન કરનાર વિશિષ્ટ શ્રુતજ્ઞાની અથવા સર્વજ્ઞ ભગવાન એવા પણ તેના અર્થ થાય. સિદ્ધવચન ખેલનાર, ત્રિકાલાષાધિત સત્યાને એના યથાસ્વરૂપે અતિશયાક્તિ કે અપેાક્તિ વગર રજૂ કરનારને માટે આ પિરભાષા ઘટે છે.
અહીં જે વચન તમને ઉપસ'હારમાં કહેવામાં આવે છે તે તમને દીર્ઘકાળે ખૂબ લાભ કરનાર છે. એ ઉપરચેટિયા ઉપચાર નથી કે અર્થ વગરને મકવાદ નથી. એ નાના વચનમાં ખૂબ રહસ્ય સમાયેલુ છે.
એ વાત એ છે કે જે તમારે કરુગ્ણાપ્રસંગાના પ્રતિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org