________________
૧૯
શ્રી•શાંતસુધારન્સ
લાગવવાની અભિલાષાએ એવી તા વળગેલી હાય છે કે અને એકે કાર્યમાં સ્થિરતા થતી નથી અને મન આખા વખત આકુળવ્યાકુળ રહ્યા કરે છે.
આમાં ચિત્તની એકાગ્રતા કયાં થાય? પ્રાણી પેાતાને હાથે સચેાગા ઊભા કરે છે અને પછી એનાથી જ મુંઝાય છે. એમાં હાય તેને સ ંતાષ નથી અને ન હેાય તેને તા દુ:ખનેા પાર નથી.
ન
આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિના સવાલ કયાં થાય ? કેમ મળે ? કેવી રીતે મળે ? મનઃપ્રસાદ–ચિત્તસ્થેય કેમ થાય ?
આવા સંચેગામાં પડેલા, સ્વયં દુ:ખને ઊભું કરી તેનાથી હેરાન થનારા પ્રાણીના સંચાગા પર કરુણાભાવ ન આવે તે ખીજું શું થાય? ખૂબ વિચારવા જેવી આખી પરિસ્થિતિ છે. ચારે તરફ દાવાનળ સળગી રહ્યો છે, ભયંકર ઉકળાટ છે, હાથે ઊભેા કરેલે ત્રાસ છે અને ગુંચવણનું ચક્કર દેખાય છે. અનંત દયાવાન પ્રભુ કે ચેાગીને એ જોઈ હૃદયમાં શુ ભાવ ઉત્પન્ન થતો હશે ? તેને ખ્યાલ કરવા જેવું છે.
૬. ૨. કરુણાના પ્રસંગાના આ દુનિયામાં પાર નથી. અભિલાષાઓની વિવિધતા મનને સ્થિરતા આવવા દેતી નથી એ વાત ઉપર જોઇ. હવે વૈભવની પ્રાપ્તિ, રક્ષણ અને નાશને અંગે કેવી કરુણાસ્પદ સ્થિતિ પ્રાણી ઉત્પન્ન કરે છે તે વિચારીએ.
આ પ્રાણી વ્યાપાર કરે, સાચાં ખેાટાં કરે, પરદેશ જાય, ઉજાગરા કરે, ખાવાપીવાનુ વિસરે, પેાતાના સિદ્ધાન્તા કે ધર્મના આદેશેાને લાત મારે, ન મેલાવવા ચેાગ્યની ખુશામત કરે, મહાઆરંભવાળા કર્માદાનના વ્યાપાર આચરે, અપ્રમાણિકપણુ* કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org