________________
૨૫૯
૬. ૪. ( પ્રાણી ) પેાતાના હાથથી ખાડા ખેાદીને પેાતાની જાતે જ તે ખાડામાં એવી રીતે ઊંડા ઉતરે છે કે તેમાંથી બહાર નીકળવાની વાત તે દૂર રહી; પણ એમાં વધારે ને વધારે ઊંડા પતનની ખાખતથી પણ તે વિરામ પામતા નથી.
ફાયભાવના
”. પ્રાણીએ નાસ્તિક વિગેરે વાદ્યોની રચના કરીને પ્રમત્તભાવનુ પાષણ કરે છે અને ઢાષાથી બળેલાઝળેલા રહીને, નિગેાદ વિગેરેમાં ઉતરી જઈને અપર પાર દુ:ખાને અહાહા ! સહન કરે છે.
૬. ૬. જે પ્રાણીઓ હિતને ઉપદેશ સાંભળતા નથી અને ધર્મના એક અંશને મનથી પણ સ્પર્શતા નથી—સ્વીકારતા નથી તેમના વ્યાધિએ કયા ઉપાયથી દૂર કરવા ? તેમને માટે તા આ એક જ ઉપાય છે. ૩. ૭. એવી રીતે પારકાનાં દુ:ખાનાં નિવારણને ઉપાય જે પ્રાણી પેાતાનાં મનમાં ચિંતવે છે તે વિકાર વગરનુ અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનારું સુખ પ્રાપ્ત કરે છે.
૩. ૧. પ્રપંચનું રચતાં, બનાવતાં, ગેાઠવતાં. પ્રમાર્ં પ્રમત્તભાવ ( પારિભાષિક-પરિચય જુએ ). રશીયન્ત: પોષણ કરે છે (કૃદંત) દુખ્ત છેડા ન આવે તેવાં, અપર'પાર. હૈં। આશ્ર.
૨. ૬. ધર્મહેરા ધર્મના અંશ, દેશથી ધ. યંજાર કથા ઉપાયે. જ્ઞ: વ્યાધિએ. અપનેયા નિવારણુ કરવા, સારું' કરવા.
છે. ૭. પ્રતીૠાર નિવારણ, અટકાયત. નિવિજ્રાર અનંત, વિકાર રહિત, શાશ્વત. આતિપુર્રમ્ ભવિષ્યમાં કલ્યાણુ કરનારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org