________________
પ્રભેદભાવપ્ના
૨૩૭
અંતે ધનનાશ તે જરૂર જે પડે છે. લેગ તે પાપનું દ્વાર છે. વળી બેગ ભેગવા એટલે ખલાસ થઈ જાય છે. દાન એ ધનને સર્વોત્કૃષ્ટ ઉપગ છે. ધન્ય છે એને કે જે દાન કરી ધન ઉપરની મૂર્છા ઉતારે છે.
માન પામવા યોગ્યને માન મળે એ તો ઘણું ઠીક થયું કહેવાય. દેશહિત કે સમાજહિતના કામ કરનારને માન મળે તે રોગ્ય જ છે. એના આપેલા ભેગે અને લીધેલ તસ્ક્રીને એને બદલે મળે છે. એ તો બહુ સારી વાત થાય છે.
આવી રીતે અન્યને–પારકાને બધી બાબતે વિષે સવળે અર્થ લે, એની સારી બાજુ ઉપર વિચાર કરી અને એની ઊજળી બાજુની પ્રશંસા કર. આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યને પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે કાંઈક ભાગ જરૂર મળશે.
આપણે જગતમાં શું જોઈએ છીએ ? ઘણું દુ:ખનો વિષય છે પણ સાચી વાત છે કે કોઈ દાન કરે તે લોકે તેમાં દૂધમાંથી પુરા શોધશે, એને અમુક આશય હતો એવી વાતો કરશે અને સુંદર શરીરમાં સાચું ખોટું છિદ્ર શોધી કાઢી ત્યાં ચંચુપ્રહાર કરશે. પ્રમોદ ભાવનાવાળે તે એ માગે જાય જ નહિ. પરના મનમાં શું હશે તે કલ્પવાને વિચાર સરખે પણ ન કરે. એ તો ત્યાગ અને સમર્પણનાં દષ્ટાન્તો જુએ એટલે ગુણદષ્ટિએ હર્ષઘેલા થઈ જાય.
માન આપવા ગ્યને એ જ્ઞાતિ, વય કે દેશને તફાવત ન રાખતાં માન આપે, સાચા ગુણ જુએ ત્યાં એ ગ્ય રીતે પિતાનો હૃદયસત્કાર જાહેર કરે અને એ રીતે પારકાના સુકૃતમાં ભાગ પડાવે, છતાં પારકાને તો જે લાભ થવાનો હોય તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org