________________
પ્રમેાદ્દભાવના
છેલ્લા ભવમાં એના વિકાસ પામેલા આત્મા અવધિજ્ઞાન સાથે જન્મ લે છે. એ નિલે પપણે સાંસારિક કાર્યો કરે છે પણ એનુ લક્ષ્ય સ’સારથી છૂટવા તરફ હોય છે. પાતાના સ્થાનની જવાબદારી એ કદી વિસરતા નથી અને વ્યવહાર ધર્મેનિ ચેાગ્ય સ્થાન આપે છે. સંસારને છેાડતી વખતે એનુ વિશ્વમંધુત્વ દાનમાં ( વાર્ષિક દાનમાં ) દેખાય છે. એના મહાન ત્યાગ આદશાળી હોય છે. એ ત્યાગ વખતે એને મન:પર્ય વજ્ઞાન પ્રગટ થાય છે. પછી એ આકી રહેલાં કર્મોના નાશ કરવા પ્રયાસ કરે છે. અપ્રમત્તદશાએ પ્રાય: કાળ પસાર કરે છે અને અદરની જાગૃતિને સદૈવ પેાખે છે. એને પ્રખર આત્મા આગળ વધે છે. કર્મ ક્ષયના માર્ગે ચઢેલ એ આત્મા ક્ષપકશ્રેણી આદરે છે, શુક્લધ્યાનના એ પાયા સુધી વધતા જાય છે, કષાયેા ને નાકષાયાને નાશ કરે છે, ઇંદ્રિયા પર સ`પૂર્ણ કાબૂ મેળવે છે અને ચેગેને બરાબર અંકુશમાં રાખે છે. નિર્મળ ધ્યાનધારાએ વધતી આંતરશુદ્ધિથી એ ચાર મેટાં ઘાતી કર્મોના સથા ક્ષય કરી નાખે છે. એ ચાર કર્મો તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય છે. આ ચાર કર્મના સર્વથા ક્ષય કરીને એ કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરે છે.
એના જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશયનું વર્ણન કરીએ તે પુસ્તકા ભરાય. એમનું જ્ઞાન અતિ નિર્માળ છે, એ વસ્તુના ભૂત, ભવિષ્ય અને વત માન સર્વ ભાવાને જાણે છે અને દેખે છે. એના વચનને અતિશય અતિ વિશિષ્ટ છે. વાણી મનેાહર, સર્વ સુગમ્ય અને આરપાર ઉતરે તેવી પ્રાણીનું એકાંત હિત કરનારી અને સાધ્ય સન્મુખ લઈ જનારી થાય છે. તેમની બાહ્ય સમૃદ્ધિનું વર્ણન વર્ણનાતીત છે. સમ
Jain Education International
૨૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org