________________
પ્રમા•દભાવના
૨૧૧
૫. કેટલાક ગૃહસ્થા પણ પરસ્ત્રીના ત્યાગ કરીને અતિ ઉદાર શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે. ન ફળે તેવા આંખાના ઝાડને ફળ બેસે તેવા તેમના પવિત્ર યશ અત્યારે પણ આ સંસારમાં શેલા પામે છે.
૬. જે વનિતા( સ્ત્રી )એ પણ મને કુળને યશપૂર્વક સુંદર ધ્વજાપતાકાવાળુ કરે છે એટલે સદ્ગુણાને પરિણામે પ્રાપ્ત કરેલ ચશકીર્તિથી પિતા અને સાસરાનાં બન્ને કુળાને અજવાળે છે તેઓનુ દર્શન સુચરિતથી સંચિત કરેલ સુવર્ણ જેવુ છે અને આચરેલાં સારાં કૃત્યોનું પવિત્ર ફળ છે. ૭. તત્ત્વવેત્તા મહાપુરુષા, સાત્ત્વિક ચાગીએ અને સજ્જન પુરુષામાં જે અલંકારરૂપ થયા હાય, જે હકીકતને સમજાવવામાં અને તે પર વિવરણુ કરવામાં હંસ જેવી પૃથક્કરણ શક્તિવાળા હાય તેઓએ આ જગતના વિસ્તારને ખૂબ શાભાળ્યું છે. તેએનુ સ્મરણ કરવું તે પણ ધન્ય શુભ પ્રસંગ-મહાન શુભ અવસરને ચેાગ છે. (તે ધન્ય દિવસને ધન્ય ઘડી છે જ્યારે એવા પુરુષાનુ નામસ્મરણ પણ થાય. )
૮. એ પ્રકારે પરના ગુણ્ણાનું સ્મરણ કરી તેમાં આનંદ માનવે અને તેનુ' ચિંતવન કરવુ તેને જીવનનું સારતત્ત્વ ગણીને તારા આ અવતારને નિરંતર સફળ કર. સારી રીતે સ્થિત થયેલ ગુણના ભંડારાનું ગુણગાન કર અને શાંતસુધારસનુ પાન જમાવી દે.
¡Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org