________________
મૈત્રીભાવના
૧૬૫
સ્વરૂપ કહી બતાવે છે. અહીં મૂળ àાકનું જ જરા વિવેચન કરીએ. એના પર વિસ્તાર એ પ્રત્યેક ભાવનાના ચેાગ્ય સ્થળે કરઘુ.
તે
મૈત્રી એટલે “પરના હિતનું ચિંતવન.” પર એટલે પેાતા સિવાયના સર્વ જીવા, એમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને છેક એકેદ્રિચ સુધીનાં સર્વ જીવાના સમાવેશ થાય છે. જાણે પેાતાની જેવાં જ હાય તેમ સમજીને તેઓના હિતનુ ચિંતવન કરવું એટલે તેમની દુ:ખથી નિવૃત્તિ કેવી રીતે થાય તેનું ધ્યાન, ચિંતવન કરવું તે “ મૈત્રી.
""
પ્રમાદ એટલે “ ગુણુના પક્ષપાત. અન્ય પ્રાણીના જ્ઞાન, સયમ, ત્યાગ, પરોપકાર, આત્મનિમજ્જન, સ્વાર્થ પરિત્યાગ, ભત્યાગ, સરળતા, સત્યતા, દયાળુતા, નમ્રતા, વિનીતતા આદિ ગુણ્ણા જોઇ જાણી તેના તરફ પ્રેમ કરવા, તે ગુણ્ણાનું મહુમાન કરવુ, તે ગુણેાની યૂઝ કરવી, તે તરફ હ અતાવવા, તે તરફ સંતાષ બતાવવા, તે તરફ વારી જવું અને ગુણને અંગે ગુણવાન તરફ રાગ ધરાવવા એ પ્રમાદ.
""
,,
કારુણ્ય એટલે “ શારીરિક પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા. ” પીડા ભોગવનારા પ્રાણીઓ-શરીરધારી. એને અનેક જાતની પીડાએ હાય છે: કાઈ રાગથી સખડ્યા કરતા હાય છે, કોઈનાં સુખા ઊડી જતા દેખાય છે, કેાઈ ધન ઘર કે પુત્રાદિના સુખથી વંચિત થતા દેખાય છે અને ધનવાના-સુખાલયમાં મ્હાલનારાને પગે ચાલવુ પડે છે, કઇક ધર્મ - ભ્રષ્ટ થતા દેખાય છે, કૈાઇ દુઃખમાં એટલા દબાઈ ગયા હોય છે કે મુખેથી દુઃખનેા ઉચ્ચાર પણ કરી શકતા નથી અને નિરંતર દુ:ખમાં સબડચા કરે છે. શારીરિક, માનસિક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org