________________
મૈત્રી ભાવના
૧૫૭
૩. ક. આ સંસારસમુદ્રમાં સર્વે પ્રાણુઓને હજારો વખત બંધુ તરીકે તે પૂર્વકાળમાં અનુભવેલા છે, તેટલા માટે સર્વ છે તારા બંધુઓ છે અને કઈ તારે શત્રુ નથી એમ તું જાણ–પ્રતીતિ કર.
૪. ૬. સર્વે જીવે અનેક વખત તારી સાથે પિતાપણું, ભાઈપણું, કાકાપણું, માતાપણું, પુત્રપણું, પુત્રીપણું, પત્નીપણું, હેનપણું, પુત્રવધૂપણું પામેલાં છે-તેટલા માટે એ સર્વ તારું કુટુંબ જ છે અને તેટલા માટે કોઈપણ તારે પર નથી-દુશમન નથી.
જી. ૭. એક ઇંદ્રિયવાળા વિગેરે છે પણ પચેંદ્રિયપણું વિગેરે પ્રાપ્ત કરીને, સારી રીતે આત્મજ્ઞાનની આસેવના કરીને આ સંસાર પરિભ્રમણના ભયથી જ્યારે વિરામ પામશે ?
૪. ૮. વચન, કાયા અને મનને દ્રોહ કરનારા રાગ અને દ્વેષ વિગેરે પ્રાણીઓનાં વ્યાધિઓ શમી જાઓ ! સર્વે પ્રાણીઓ ઉદાસીન ભાવ–સમતા ભાવના રસને આસ્વાદે ! સર્વત્ર સર્વે પ્રાણીઓ સુખી થાઓ.
છે. ૭ વિદ્યા એક ઇંદ્રિયવાળા વિગેરે. બે ત્રણ ચાર ઇદયવાળા. વિચાર પચેંદ્રિયપણું વિગેરે અનુકૂળતાએ, એના વિવેચન માટે નોટ જુઓ. વિનામ અટકાયત.
. ૮ રોષ ઠેષ. હજ વ્યાધિ. દૂર દ્રોહ કરનાર. ફલાણી સમતા. હજુ આરોગે, આસ્વાદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org