________________
પર
- શ્રી શાંતસુધારસ
અંતર દ્રષ્ટિએ ભાવવી. એના પુનરાવર્તન થયા કરે તેથી ગભરાવું નહિ. પુનરાવર્તન એ ભાવનાના પ્રાણ છે.
હવે બીજી ચાર ધર્મ ભાવના છે, ધર્મધ્યાન લાવનાર અને તેમાં સ્થિર કરનાર છે. મૈત્રી ભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, અમેદ ભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણું ભાવના હદયથી હિત કરનાર છે અને માધ્યસ્થ ભાવના હૃદયની વિશાળતા બતાવનાર છે. આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ.
इति बोधिदुर्लभभावना. १२
=
=
*
પ્રથમ નિગદ પછી સ્થાવરતા ત્રસતા પંચંદ્રિયતા હોય, મનુષ્યપણું પામીને ધર્મ શ્રવણથી સમકિત પામે કેય, સુરમણિ સુરઘટ સુરતરૂ મહિમા એની પાસે અલ્પ ગણાય, બધિરત્નની દુર્લભતા તે એક જીભથી કેમ કહાય. ૧.
પં. અમૃતવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org