________________
શ્રીઅક્ષાંતસુધારસ
આયુષ્ય અને તેના જન્મમરણની વિગત વિસ્તારથી આ પ્રકરણના 8 લેકના પરિચયમાં ચીતરેલ છે. એ નિદની અનંતકાળની કાયસ્થિતિ સમજવી. . ત્યારપછી વ્યવહારરાશિમાં બાદરનિગદમાં પણ અનંતકાળકાયસ્થિતિ. ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાયસ્થિતિ, પછી વાયુકાયસ્થિતિ, તેજસ્કાયસ્થિતિ, અષ્કાયસ્થિતિ, પૃથ્વીકાયસ્થિતિ. ત્યાર પછી પ્રિયકાયસ્થિતિ, ત્રક્રિયકાયસ્થિતિ, ઐરિંદ્રિયકાયસ્થિતિ અને પચેંદ્રિયતિર્યંચકાયસ્થિતિ. આ સર્વનું સંક્ષેપત: વર્ણન થઈ ગયું છે. એ સર્વ કાયસ્થિતિઓથી–તે પ્રત્યેકમાં ગમનાગમનથી સંસાર અનંતકાળાવધિ બને છે.
વળી એ સર્વ કાયસ્થિતિએ મેહ અને મિથ્યાત્વ જેવા આકરા ચરાનું નિવાસસ્થાન છે. એમણે મોટા ઘરે ત્યાં બનાવી રાખ્યા છે અને પ્રાણીને તેઓ ખૂબ ઝગડે છે, ખરડે છે, ખેંચે છે, પિતાના તાબામાં રાખે છે અને તેને મહાઅંધકાર ને અજ્ઞાનમાં એટલો તો કેફથી ચકચર રાખે છે કે એ જરા પણ આગળ વધી શકતો નથી અને એ કાયસ્થિતિ એને વશ બનીને તે અહીંતહીં સાધ્યના ઠેકાણું વગર આંટા માર્યા કરે છે. મેહ અને મિથ્યાત્વના એના તરફના વર્તનનું આ પ્રકરણના ૫ (૪) લેકમાં દિગ્દર્શન કરાવાયું છે.
આવા મોટા સંસાર અરણ્યમાં રખડતાં નરભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે, એ તો કઈવાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નસીબની વાત છે. આટલી હદ સુધીની વાત આપણે , અને ૫ લોકોમાં કરી ગયા છીએ.
ત્યાં દશ દષ્ટાન્તની વાત પણ થઈ ગઈ છે. એ દશ દષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org