________________
ઉપાધ્યાયશ્રી સલચ વિરચિત. લાકસ્વરૂપ ભાવના
( રાગ–પરજીયા )
જ્ઞાન નયનમાંહે ત્રિભુવનરૂપે, જેણે જિન દીઠા લાગે; નીધણીયાતા ષદ્રવ્યરૂપે, પ્રણમાં તસ જિન યેાગે, મુનિવર! ચાવે અઢિય દ્વીપ નર લેગે. એ આંકણી. જિહાં જિન મુનિવર સિદ્ધ અન`તા, જિહાં નહીં જ્ઞાન વિયેાગેા. મુર્ આપે સિદ્ધો કેણે ન કીધેા, જસ નહિ આદિ અંતા; લીધા કેણુ ન જાયે ભુજબળે, ભરિયા જંતુ અન તેા. મુનિ॰ ૩ અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અન ંત પરમાણુ ધે; જેમ દિસે તેમ અકળ અરૂપી, પાંચદ્રવ્ય અનુસધે. મુનિ॰ ૪ અચળપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશેા; સ્થિરહેતુ અધર્માસ્તિકાયથી, લેાકાકાશ અતિ દેશેા
મુનિ પ
મુનિ ૬
મુનિ॰ ૭
કટિ પર સ્થાપિત હસ્ત પ્રસારિતપાદ પુરુષના જેવા જેહ, ષડ્ દ્રવ્યાત્મક લેાક અનાદિ અનન્ત સ્થિતિ ધરનારા તેહ; ઉત્પત્તિવ્યયદ્માવ્યયુક્ત તે ઊર્ધ્વ અધધ ને મધ્ય ગણાય, લેકસ્વરૂપવિચાર કરતાં ઉત્તમજનને
કેવળ થાય.
૫, અમૃતવિજયજી
મધ્યે એક રજ્જુ ત્રસનાડી, ચઉદસ રજ્જુ પ્રમાણા; અનત અલેાકી ગટે વીંટચો, મસ્તકે સિદ્ધે અહિઠાણેા. અપેાલાક છત્રાસન સમવડ, તિઘ્ને ઝારી જાણા; ઊઈ લેાક મૃદ ંગ સમાણેા, ધ્યાન સકળ મુનિ આણેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org