________________
અનિત્ય-ભાવના.
પરિચય
અનિત્ય ભાવના– (૧) પ્રથમ આપણે લેખકમહાશયને આશય વિચારી જશે. આ પ્રાણુને સર્વથી વધારે પ્રેમ અને પરિચય પોતાના શરીર સાથે છે. આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને જ આપણે ચાલીએ છીએ. સેય અને જ્ઞાતા એક હેઈ શકતા નથી. આ શરીર છે એમ જાણનાર કે અન્ય વસ્તુ છે અને તે આત્મા છે. એના અસલ સ્વરૂપે આત્મા જ્ઞાનવાન છે, વિદ્વાન છે અને તેથી આ પ્રાણુને સમજી-વિદ્વાન તરીકે ઉદ્દેશીને લેખકમહાત્મા કહે છે કે –
ભાઈ! તું તારા શરીર ઉપર ખૂબ મોહી રહ્યો છે અને એને જરા અગવડ પડતાં ગાંઘેલ થઈ જાય છે અને દેડાદેડ કરવા મંડી પડે છે કે બીજાને દોડાદોડ કરાવે છે તે શરીરને ખરી રીતે જઈશ તને લાગશે કે એ શરીર જ તારૂં નથી, તો તું કોને માટે આ સર્વ દેડાદોડ કરી રહ્યો છે? જરા જે! એ શરીર તે આકાશમાં ચઢી આવેલાં વાદળાંની જેવી રમત કરનારૂં છે.
તેં કદી વાદળાંને અભ્યાસ કર્યો છે? એને વા(પવન)નું દળ કહેવામાં આવે છે. એક નાનું વાદળું ચેમાસામાં આવે ૭ રંગમાયા જંગમ એટલે ત્રસ છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા અને અજંગમ એટલે સ્થાવર છો–એકેન્દ્રિયઃ પૃથ્વી, પાણી,
અગ્નિ, વાયુ, વનસ્પતિ. ૧૮ચકોળીઓ કરી જતો. ત૮ હથેળી ૮ નિત્યે એ સુખનું વિશેષણ છે. વિનિંદ્રમા વિશેષાર્થ જુઓ. વિનય લઈ આવવું. પ્રાર્થના ઉત્સવમાં નયનં જરૂર હોય છે. ૬ અહીં. આ ગ્રંથમાં. આ વિચારણામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org