________________
પ્રસ્તાવના.
પપ
બાવીશ પરીષહ વિગેરે દ્વારા આવતાં કર્મોને રોકી શકાય
છે એ વિચારણ-સંવર’ ૯ વૃત્તિ પર અંકુશ, અનશનાદિ બાહા તપસ્યા તથા વિનયવૈયાવચ્ચ આદિ આંતર તપસ્યાથી લાગેલાં કર્મોની મુક્તિ
વગરભેગવ્યે શક્ય છે તે વિચારણા–નિજરા” ૧૦ આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, બન્નેને સંબંધ, મુક્તિમાર્ગ,
તેના ઉપાય અને તેનું ઉપાદેયપણું ધર્મમાં બતાવ્યું છે તેની
પુષ્ટિરૂપ વિચારણા–“ધર્મસૂતતા” ૧૧ લેકાકાશનું સ્વરૂપ, લેકનું સ્વરૂપ, તેમાં થતાં આત્માનાં
જન્મ-મરણની સ્થિતિ અને એના રખડપાટાનાં સ્થાનેની
વિચારણ-“લોકપદ્ધતિ ૧૨ સાચા માર્ગની ઓળખાણું, પ્રાપ્તિ અને સંક્ષણ મુશ્કેલ છે
પણ એ રત્નત્રયીની પ્રાપ્તિ કરવી એ ખાસ કર્તવ્ય છે એની વિચારણા-બધિદુલભ આ બાર ભાવના આ ગ્રંથમાં કહેવાની છે. આપણે ક્રમ નીચે પ્રમાણે રાખશું. પ્રત્યેક ભાવનાને પ્રકરણ કહેવામાં આવશે. એટલે બાર ભાવનાનાં બાર પ્રકરણ અને મૈથ્યાદિ ચાર ભાવનાનાં ચાર પ્રકરણ એમ સોળ પ્રકરણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org