________________
૫૪
શ્રી.શાંત-સુધાર્•સ
થતાં અશ્વનેાથી કંટાળો ઉત્પન્ન થયા હાય તે। આ સ વિચારણા કર. અતિ સક્ષેપમાં તે નીચે પ્રમાણે છે:—
૧ તારા સંબંધ, તારા સંચાગે, તારી ચીજો નિત્ય તારી પાસે રહેવાની નથી, તારૂં શરીર પણ હું મેશનું તારૂં નથી-‘અનિત્ય’ ૨ તને વ્યાધિ થાય તેા પીડામાં કેાઈ ભાગ પડાવે તેમ નથી,. દુ:ખમાં કોઇ ટેકો આપી શકે તેમ નથી, તારે તારે! જ આધાર છે— અશરણુ '
<
૩ આખા સંસારમાં કર્મરાજા જે નાટક કરાવી રહ્યા છે અને આખા આ ભવપ્રપંચ ચાલી રહ્યો છે તેની વિવેકપ તે ઉભા રહી વિચારણા કરવી તે– સ’સાર ’
૪ આ પ્રાણી એના આત્મા એકલા જ છે, એનું કાઇ નથી, એ કાઈનેા નથી, એ એના પેાતાના માલેક છે એકત્વ
૫ આપણા આત્મા સર્વથી અન્ય છે-ભિન્ન છે, એનું ફાઇ સગુ નથી, એનુ શરીર પણ એનાથી અન્ય છે. આ સ્વપરભાવવિચારણા- અન્યત્વ’
<
૬ માંસ, રૂધિર, મેદ, હાડકાં, લેાહી અને ચામડીનું બનેલું આ શરીર અપવિત્રતાની પાટલી છે, એના ઉપર માહ કરવા જેવું નથી, એના ખરા ઉપયાગ કરી લેવા જેવું છે-અશોચ’ ૭ જીવ મિથ્યાત્વથી, અત્રતીપણાથી, કષાયેાથી અને મનવચન—કાયાના યાગથી કર્મો ખાંધે છે, ભારે થાય છે અને સસારમાં રખડે છે આશ્રવ ’
૮ ક્ષમા િદશ યતિધર્મા, આઠ પ્રવચનમાતા, ખાર ભાવનાએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org