________________
પ્રસ્તાવના.
૩૫
ગયા’ એવુ માની નિર ંતર કકળાટ કરતા હાય છે. કેાઈ ખાટા દંભી હાય છે, કોઇ ધમાલીઆ હાય છે, કાઇ ક્રોધી હાય છે, કાઇ મશ્કરા હાય છે, કાઇ ખીકણુ હાય છે, ફાઈ વાત વાતમાં છીંકી જનારા હોય છે અને કેાઇ ઉપરથી સભ્ય જણાતા હોય પણ તેના જીવનના અભ્યાસ કરતાં અતિ ક્ષુદ્ર તુચ્છ-પામરું માલૂમ પડે છે. આવા માસામાં શાંતરસ કેમ જામે ? એ ગમે તેટલુ ભણેલા હાય, ગમે તેવા ગ્રેજ્યુએટ થયેલા હાય, વિશ્વવિદ્યાલયની અનેક ઉપાધિએ ધરાવતા હાય, ન્યાયાસન પાસે અક્કલને ચક્કરમાં નાખી દે તેવી દલીલ કરનારા હાય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ અવરાવનારા હાય–પણ અંતે એનામાં શાંતરસ જામતા નથી. જામવાની વાત શું કરવી? એનામાં શાંતરસ સ્ફુરતા પણ નથી, દેખાવ પણ દેતા નથી, ચમકારા પણ કરતા નથી.
---
વાસ્તવિક હકીકત એ છે કે આ શાંતરસ વગર આ જગતમાં નામ માત્ર પણ સુખ નથી. આપણે સર્વ સુખને ઇચ્છીએ છીએ અને સુખ પાછળ દેોડીએ છીએ અને એને મેળવવાના વલખા મારીએ છીએ, પણ ખરૂં સુખ આળખતા નથી અને ક્ષણિક સુખને સુખ માની તેમાં રાચી જઇએ છીએ. ભર્તૃહરિ કહે છે તેમ વ્યાધિના પ્રતિકારને આપણે સુખ માની લઈએ છીએ. કદાચ ખાવામાં દૂધપાક-પુરી કે રસ રોટલી મળે તે તેમાં સુખ શું? અને હારમેનીયમ, દિલરૂમા, નાચ સાથે ગાયન સાંભછીએ તેમાં સુખ શુ? સ્ત્રી સાથે વિષયાન’૪ ભાગવીએ એમાં પણ સુખ શુ? અને ભ્રમરની જેમ ગમે ત્યાં રખડીએ એવા ચારીના ધંધામાં પણ આનંદ શે? આ પ્રાણી ખરા સુખને આળખતા નથી અને સમજ્યા વગર સુખના આભાસ પછવાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org