________________
આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત શ્રી અધ્યાત્મક૯પદ્રુમ ભાષાંતર
આ ભાષાંતર પણ ભાઈ મેતીચંદ ગિરધરલાલે કરેલું છે. તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે. તેની અંદર જુદા જુદા ૧૬ અધિકાર છે, અધ્યાત્મ માટે અપૂર્વ ગ્રંથ છે. વાંચતાં અવશ્ય વૈરાગ્ય ઉત્પન્ન કરે એવો અપૂર્વ છે. ભાષાંતર ઘણું સુંદર ને સરલ કરવામાં આવ્યું છે. વાંચતાં રસ ઉપજે તેમ છે. કિંમત રૂા. ૨-૮–૦ પટેજ આઠ આના.
વાંચે, વિચારે ને ખાત્રી કરે.
શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયત
અધ્યાત્મસાર ભાષાંતર આ ગ્રંથ ઉપર પંન્યાસજી શ્રીગંભીરવિજયજીએ ઘણી સરલ ટીકા રચી છે. આ ગ્રંથનું. ટકા સાથે ભાષાંતર કરાવીને શેઠ નરોત્તમદાસ ભાણજીની આર્થિક સહાયથી આ સભાએ છપાવીને બહાર પાડેલ છે.
અધ્યાત્મરસિક બંધુઓને ખાસ વાંચવા લાયક છે. કિંમત રૂા. ૨-૦-૦ પિચ્ચે જ સાત આના.
ખાસ વાંચો ને લાભ લે. ઉત્તમ વાંચન વાંચવા ઈચ્છનાર માટે જ આવી બુકે ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org