________________
૨૨.
શ્રી શાંતસુધારસ (૧) અનિત્યતા. (પદાર્થોના સગા-સંબંધ સર્વે થોડા
વખત માટેના છે.) (૨) અશરણુતા. ( પુગળને સંબંધ સંકટ હરનાર
શરણ આપનાર કે શાંતિ કરનાર નથી.) (૩) ભવ (સંસાર). (ચાર ગતિરૂપ સંસારનું સ્વરૂપ
વિચારવું–ભવભ્રમણ સમજવું.) (૪) એકત્વ. (આ પ્રાણ એકલો આવ્યો છે, એક
જવાને છે–એ વિચારવું.) (૫) અન્યત્વ. (શરીર આદિ સર્વ આત્માથી પર છે પારકું
છે એવી વિચારણું.) (૬) અશચ. (શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેને
સાચે ખ્યાલ.) (૭) આશ્રય. (કર્મબંધનનાં સ્થાને, તેની પ્રણાલિકા અને - તે સંબંધી વિચારણું.) (૮) સંવર. (આવતાં કર્મોને રોકી રાખવાના માર્ગોની
વિચારણા. ) (૯) કર્મનિર્જરા. (બાંધેલા કર્મોને ભેગવ્યા વગર ખ
પાવવાના માર્ગો.) (૧૦) ધર્મભાવના.(પરસ્પર અવિરોધીપણે ધર્મસ્વરૂપનું
વિશિષ્ટ ચિંતવન.) (૧૧) લકસ્વરૂપ. (આ વિશ્વની માંડણ, રચના અને
સ્થાનને ખ્યાલ.) (૧૨) બધિદુર્લભતા. (ધર્મ સામગ્રી–સમક્તિની પ્રાપ્તિ
થવી ઘણું મુશ્કેલ છે તેની વિચારણા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org