________________
પ્રસ્તાવના.
૪ સુંદર ચિત્તમદિરના માલેકા ! વિદ્વાનેા ! તમારા કાનાને પવિત્ર કરનાર ખાર ભાવનાઓને તમારાં મનમાં ધારણ કરી, જેને પરિણામે સારી રીતે જાયલી ( સુપ્રસિદ્ધ ) સમતારૂપી કલ્પવેલડી જેના પ્રસાર અત્યારે મેહરાજે ઢાંકી દીધા છે અને વસ્તુત: જેની અદ્ભુત શક્તિ (ગતિ ) છે તે તમારામાં ઉગી આવે—મૂળ ઘાલીને વધતી જાય.
પ ઇંદ્રિયના વિષયેામાં ખૂબ લપટ થયેલા પ્રાણીઓનાં મનજેમાંથી આર્ત્ત અને દ્ર પરિણામરૂપ અગ્નિથી ભાવનારૂપ વિવેકનું ચાતુર્ય ખળી—ઝળી ગયેલુ હાય છે તેવા મનમાં સમતાના અંકુર ક્યાંથી મૂળ ઘાલે ? કેમ ઉગી નીકળે ?
૬ જ્ઞાન અને વિજ્ઞાનને લઇને અતિ નિપુણ થયેલા જે પ્રાણીના આશય વિવેકરૂપ અમૃતના વરસાદથી અતિ સુંદર થયેલ રમણીયતાને આશ્રય કરે છે એટલે જ્ઞાનવાન પ્રાણીના આશયમાં વિવેક ભળેલા હાય છે તેવા પ્રાણીઓથી લેાકેાત્તર પ્રશમ સુખનાં ફળને જન્મ આપનાર સુદર ભાવનારૂપ કલ્પલતાની વેલડી દૂર દૂર રહેતી નથી—તેની નજીક આવતી જાય છે.
૭–૮ આત્મન્ ! નીચેની ભાવનાઓને ભાવવાથી તું સંસારમાંથી મુક્ત થઇ શકીશ. તે ભાવનાએ આ પ્રમાણે:
૧ આત્ત—ઇવિયેાગ, અનિષ્ટસંયેાગ, રનિદાન અને આગામી ચિંતા. હૈદ્ર–જીવનાશ, અસત્ય, ચૌ અને વસ્તુસંરક્ષણ.
Jain Education International
----
For Private & Personal Use Only
www.jainelibrary.org