________________
શ્રી.શાંતસુધારસ
નિયમન–અંકુશની ખાખત મુખ્ય હેાય છે. અવિરતિમાં જે દરવાજા ખુલ્લા હાય છે તે સંયમમાં બંધ થાય છે. વિષયને અંગે અવિરતિભાવ હાય છે ત્યારે એના અભિલાષાને અંગે રાગ દ્વેષ એટલા થાય છે કે એ અનેક કર્મોને લઇ આવે છે.
૪૨૨
આ સંયમ , થી ઇંદ્રિયના આશ્રવા પર સવર થાય છે અને અવિરતિભાવ ઉપર પણ સ ંવર થાય છે. આ એક વાત થઇ.
ખાટા અભિનિવેશ. જ્યાં દેવત્વ ન હોય ત્યાં દેવત્વ માનવું, ગુરૂત્વ ન હેાય ત્યાં ગુરુત્વ અને ધર્મત્વ ન હેાય ત્યાં ધર્મોરાપ એ અઅિભિનવેશ છે. એના વિશુદ્ધ શ્રદ્ધાન-સમ્યક્ત્વથી સંવર કરવા. શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની પરીક્ષા કરી–ઓળખી તેને આદરવા તે સમ્યક્ત્વ. એ મિથ્યાત્વભાવથી થતી મહા આકરી કર્મ બંધની સ્થિતિ સામે સવર મૂકે છે. કર્મોની સ્થિતિ કેટલી મેાટી હાય છે અને મિથ્યાત્વને નાશ થતાં તે કેટલી ફેંકી થઈ જાય છે અને તેના અપૂર્વકરણાદિ થાય ત્યારે કેવી અલ્પ સ્થિતિ થાય છે તે ખૂબ વિસ્તારથી સમજવા જેવું છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે કમના માટેા પ્રવાહ સમ્યક્ત્વ અટકાવે છે તેથી એ સંવરને આદર. આ મીજી
વાત થઇ.
આર્ત્ત અને રોદ્ર ધ્યાનની હકીકત આ ગ્રંથના ઉપાદ્ઘાતમાં ગ્રંથકર્તાએ પાંચમી ગાથામાં આપી છે.
આ આર્ત્ત અને રૌદ્રધ્યાના મનેાયાગના દુરૂપયાગથી થાય છે. મનરૂપ ઘેાડા પર અંકુશ ન હોય ત્યારે મન જ્યાં ત્યાં રખડે છે, ખટપટ કરે છે, દોડા-ઢાડ કરે છે અને આગળપાછળની, વ્યાધિ વિગેરેની ચિંતાના જાળા ઊભા કરે છે.
મનની સ્થિરતાથી એ આર્ત્ત-રીદ્ર ધ્યાના પર વિજય મેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org