________________
સંવભાવના.
४०८
આખી જીંદગીના ચારિત્રનું શું કહેવું ? એ પ્રત્યેક સંવરમાં ખૂબી એ છે કે એ આશ્રવનાં ગરનાળાં બંધ કરે છે. પરિણામે સરોવરમાં નવું પાછું આવતું અટકે છે. આપણે સ્થિર માનસે સામાયિકમાં બેઠા હોઈએ અથવા એકાદ ભાવનામાં ચિત્તને પરોવ્યું હોય કે આવી પડતાં પરીષહ સામે વિજય મેળવવા આંતરવર્ય ફુરાવતા હોઈએ ત્યારે નવાં કર્મો કર્યો માગે આવે ?
આ આખે ઉપાદેય વિભાગ ખુબ મનન કરવા એગ્ય છે. જેટલો વખત એની વિચારણા ચાલશે તેટલે વખત મનમાં અદ્દભુત શાંતિને સાક્ષાત્કાર થશે અને અપૂર્વ અનુભવ જાગશે. આ વખત ન બને તો જ્યારે બને ત્યારે અથવા કઈ વાર પણું આ ચેતનજીએ ધ્યાવવા જેવો છે. એ વખતે જે નિરવધિ આનંદ થશે તેને મહિમા વર્ણવી શકાય તેમ નથી. પ્રત્યેક આશ્રવ સામે કયા સંવરને મૂકી તેનું દ્વાર બંધ કરી શકાય તેમ છે તે આપણે ભાવનાને અંતે વિચારશું. આશ્રાથી ગભરાવું નહિ પણ ઓળખીને શું કરવું તેને જવાબ આ ભાવનામાં મળશે. એને શેાધે.
પિ
તેમ નથી.
ભરાવું નહિ પણ ભાવનાથી તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org