________________
સંવભાવગ્ના.
૪૦૭
ભયમહનીયના ઉદયથી ૧૦ મે નધિકી, જુગુપ્સાહનીયના ઉદયથી ૬ હો અલક, માનમેહનીયના ઉદયથી ૧૪ મે, યાચના, લોભમેહનીયના ઉદયથી ૧૯ મે સત્કાર–કુલ સાત.
વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરીષહ થાય છે. સુધા (૧), પિપાસા (૨), શીત (૩), ઉષ્ણુ (૪), દંશ (૫), ચર્યા (૯), શય્યા (૧૧), વધ (૧૩), રાગ (૧૬), તૃણસ્પર્શ (૧૭) અને મળ (૧૮).
એ સિવાયના બાકીનાં કર્મો સાથે પરીષહને સંબંધ નથી. નવ ગુણસ્થાનક સુધી ૨૨ પરીષહે સંભવે છે. દશમે ગુણસ્થાનકે દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયના આઠ પરિષહે જાય, બાકીના ૧૪ રહે અને તેરમા ચાદમાં ગુણસ્થાનકે ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્ચા, વધ, મલ, શય્યા, રેગ અને તૃણસ્પર્શ એ ૧૧ રહે. એ બાવીશ પૈકી શીત અને ઉષ્ણ સાથે સંભવે નહિ, ચર્યા અને નિષિદ્યા સાથે સંભવે નહિ. ઉત્કૃષ્ટ ૨૦ ને ઉદય સમકાળે સંભવે.
એમાં સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર અનુકૂળ પરીષહે છે, બાકીના ૧૯ પરિષહ પ્રતિકૂળ છે.
દ ચારિત્ર. આત્મદશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન. એના પાંચ વિભાગ પરિણામની વિશુદ્ધિની વિશેષતા–અ૯પતા બતાવે છે. (૧) “સામાયિક ચારિત્ર” સમપણાને લાભ, સાવદ્ય રોગને
ત્યાગ, નિરવદ્ય ભેગનું આસેવન. અમુક સમય માટે (ઈરિક) અને જીવનપર્યત (જાવજીવ) એ બે અને દેશવિરતિ-સર્વવિરતિરૂપ બે વિભાગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org